wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 3 પ્રાચિન નગરો અને ગ્રંથો

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો એવા ઉપનિષદોની સંખ્યા કેટલી છે ?

a)

18

b)

108

c)

180

d)

4

2.

હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા બંદર મારફતે

થતો ?

a)

કરાંચી

b)

મહેરગઢ

c)

કાલીબંગાન

d)

લોથલ

3.

કાલીબંગાન હાલ કયા રાજ્યમાં આવેલું છે ?

a)

રાજસ્થાન

b)

મધ્યપ્રદેશ

c)

ગુજરાત

d)

ઉત્તરપ્રદેશ

4.

હડપ્પીય સભ્યતામાંથી મળી આવેલ નગરો પૈકી કયા નગરનું આયોજન આદર્શ હતું ?

a)

લોથલ

b)

ધોળાવીરા

c)

હડપ્પા

d)

મોંહે-જો-દડો

5.

હડપ્પીય સભ્યતાના તમામ સ્થળોએ કઈ તરફ કિલ્લો હતો ?

a)

પૂર્વ

b)

પશ્ચિમ

c)

ઉત્તર

d)

દક્ષિણ

6.

ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં કયા પશુનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે ?

a)

ભેંસનો

b)

ગાયનો

c)

બળદનો

d)

ઘોડાનો

7.

હડપ્પીય સભ્યતા આજથી આશરે કેટલા વર્ષ પુરાતન હશે ?

a)

3000 વર્ષ

b)

4500 વર્ષ

c)

2500 વર્ષ

d)

5400 વર્ષ

8.

સિંધુખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયાં સ્થળેથી મળી

આવ્યા?

a)

હડપ્પા

b)

લોથલ

c)

મોહેં-જો-દડો

d)

કાલિબંગાન

9.

મોહે-જો-દડો નગર કઈ નદીના વિસ્તારમાં આવેલું હતું ?

a)

ભોગાવો

b)

સાબરમતી

c)

સિંધુ

d)

ગંગા

10.

હડપ્પીય સભ્યતાની ગટર યોજના માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી ?

a)

દરેક મકાનનું પાણી નાની ગટરમાં જતું

b)

ગટરના પાણીથી સિંચાઈ કરવામાં આવતી

c)

નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું

d)

મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું