Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Pse 1

Total questions: 12

Worksheet time: 9mins

Name
Class
Date
1.

લોથલ ક્યાં આવેલું છે?

a)

આણંદ જિલ્લામાં

b)

ભાવનગર જિલ્લામાં

c)

ગાંધીનગર જિલ્લામાં

d)

અમદાવાદ જિલ્લામાં

2.

અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે?

a)

આબુમાં

b)

પાલીતાણામાં

c)

સિહોરમાં

d)

ગિરનારમાં

3.

રુદ્રદામાનો શિલાલેખ ક્યાં આવેલો છે?

a)

ગિરનારમાં

b)

પાલીતાણામા

c)

અંબાજીમાં

d)

ખંભાતમાં

4.

મહમદ ગઝનીએ સોમનાથ લૂંટયું ત્યારે ગુજરાત પાર કોનું શાસન હતું?

a)

કર્ણદેવ સોલંકી

b)

ભીમદેવ પહેલાનું

c)

મીનળદેવી

d)

સિદ્ધરાજ જયસિંહ

5.

ગુજરાતના ઇતિહાસમાં અકબર તરીકે કોણ પ્રસિદ્ધ છે?

a)

મહમદ ગઝની

b)

ઇલતુમિશ

c)

મહમદ બેગડો

d)

મહમદ ઘોરી

6.

મોઢેરાનું સૂર્યમંદિર કોણે સ્થાપિત કર્યું હતું

a)

ભીમદેવ સોલંકી

b)

કર્ણદેવ સોલંકી

c)

વિસલદેવ વાઘેલા

d)

કર્ણદેવ વાઘેલા જમ્યા

7.

કર્ણાવતી સૌપ્રથમ કોણે વસાવ્યું હતું

a)

અહમદશાહ બાદશાહ

b)

કર્ણદેવ પહેલાએ

c)

કરણદેવ વાઘેલા

d)

કર્ણદેવ સોલંકી

8.

અમદાવાદ સર્વ પ્રથમ કોણે વસાવ્યું હતું

a)

કર્ણદેવ સોલંકી

b)

કર્ણદેવ પહેલાએ

c)

કર્ણદેવ વાઘેલા

d)

અહમદશાહ બાદશાહે

9.

ગુજરાતના અશોક તરીકે કોણ પ્રસિદ્ધ છે

a)

સિધ્ધરાજ જયસિંહ

b)

કુમારપાળ

c)

કરણદેવ વાઘેલા

d)

ભીમદેવ સોલંકી

10.

અમદાવાદનું કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું

a)

અહમદશાહે

b)

કુતુબુદ્દીન ઐબકે

c)

કુતુબુદ્દીન અહમદશાહે

d)

મહંમદ બેગડાએ

11.

જૂનાગઢ અને ચાંપાનેરનો કિલ્લો કોણે જીત્યો હતો

a)

મહંમદ ઘોરીએ

b)

મહંમદ બેગડાએ

c)

મોહંમદ ગજનીએ

d)

અહમદશાહે

12.

ગિરનાર ના શિલાલેખો સર્વપ્રથમ કોને પ્રાપ્ત થયા હતા

a)

પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીતને

b)

જૉન માર્શલને

c)

જેમ્સ પ્રિન્સપને

d)

કર્નલ ટોડેને