NEW
Font size
WorksheetsN.M.M.S પરીક્ષા માટે -સામાજિક વિજ્ઞાન ના પ્રશ્નો -Nausil patel
Total questions: 13
Worksheet time: 7mins
દિલ્લીના કયા સુલતાને "દિલ્લીમાં સ્થાયી સેનાની શુરુઆત કરાવી હતી
ઈલતુતમિસ
જલાલુદિન ખલજી
અલાઉદીન ખલજી
ફિરોઝશાહ
કયા સુલતાને પોતાના શાસનકાળ માં સૈન્યના ઘોડા અને સૈનિકની વિશિષ્ટ ઓળખ માટે 'દાગ અને 'ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી
ઇબ્રાહિમ લોદી
બાબર
નાસીરૂદિન
અલાઉદીન ખલજી
દિલ્લીના કયા સુલતાને 'ચેહલગાન 'દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોને પકડીને હળવી કરી હતી
કુતુબુદ્દીન ઐબક
ગ્યાશુદીન બલબન
જલાલુદિન ખલજી
અકબર
લોદિવંશ સ્થાપના કોણે કરી હતી
સિકંદર લોદી
ઇબ્રાહિમ લોદી
બહલોલ લોદી
એક પણ નહીં
દિલ્લી સલ્તનત કાળમાં સુલતાન નો પ્રધાનમંત્રી કયા નામે ઓળખાતો હતો
વજીર
સૂબો
કાઝી
એક પણ નહીં
વિજયનગર રાજની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી
ગંગા નદી
કાવેરી નદી
તુંગભદ્રા નદી
ગોદાવરી
પાણીપતનું બીજું યુદ્ધ ..........અને .........વચ્ચે થયું હતું.
અકબર-શિવાજી
અકબર-હેમુ
બાબર-ઇબ્રાહિમ લોદી
શાહજહાં-બાબર
બુલંદ દરવાજાનું નિર્માણ કોને કરાવ્યું હતું
અકબર
જહાંગીર
શાહજહાં
બાબર
અકબર નો જન્મ..............નામના સ્થળે થયો હતો
દિલ્લી
ઈરાન
જયપુર
અમરકોટ
મુઘલ બાદશાહ હુમાયુ એ ગુજરાતના કયા સુલતાન સામેં યુદ્ધ કર્યું હતું
બેગડો
સુલતાન બહાદુરશાહ
તાતારખાન
અહમદશાહ
મુઠ્ઠી ભરી બાજરી માટે હું ભારત જેવડું મોટું સામ્રાજ્ય ખોઈ દેત "આ વાક્ય ક્યાં રાજાનું નું છે .
બાબર
હુમાયુ
શેરશાહ સુરી
અકબર
દિલ્લી પાસે "દિનપનાહ નગર'સ્થાપના કોણે કરી હતી
બાબર
અકબર
હુમાયુ
ઔરંગઝેબ
મુગલવંશ નો ક્યો શાસક અઠવાડિયાના 7 દિવસ અલગ અલગ કપડાઓ પહેરતો હતો
બાબર
જહાંગીર
હુમાયુ
અકબર
