Worksheets123 ધો7 પ્ર9 સત્ર2 સાવિ ખરા ખોટા
Total questions: 15
Worksheet time: 8mins
ગુરુ ગોવિંદસિંહ ના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો.
ખરું
ખોટું
ઈ.સ. ૧૭૫૭ માં સિરાજ-ઉદ-દૌલા અફઘાન નો નવાબ બન્યો.
ખરું
ખોટું
પ્લાસી ના યુધ્ધમાં જીતથી બંગાળ માં અંગ્રેજોને ૨૪ પરગણાં ની જાગીર મળી.
ખરું
ખોટું
બક્સર ના યુદ્ધ પછી બંગાળ માં નવાબ ના શાસનનો અંત આવ્યો.
ખરું
ખોટું
રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા,સુધારક,કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા.
ખરું
ખોટું
શીખો ૨૪ સમૂહોમાં વિભાજીત હતા.
ખરું
ખોટું
રણજીત સિંહે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો હતો.
ખરું
ખોટું
શિવાજી ના પૌત્ર શાહુ ને કાકી તારાબાઈ સાથે વારસાવિગ્રહ થયો.
ખરું
ખોટું
બાલાજી વિશ્વનાથ છેલ્લા પેશ્વા હતા.
ખરું
ખોટું
ઈ.સ. ૧૭૧૬ માં ઈરાનના શાહ એહમદ શાહ અબ્દાલી એ ભારત પર આક્રમણ કર્યું.
ખરું
ખોટું
મરાઠા અને અબ્દાલી વચ્ચે પાણીપત નું ત્રીજું યુદ્ધ થયું.
ખરું
ખોટું
સવાઈ જયસિંહે ભારતમાં આધુનિક વેધ શાળાઓની સ્થાપના કરી.
ખરું
ખોટું
બાલાજી વિશ્વનાથ એ જયપુર શહેરની સ્થાપના કરી.
ખરું
ખોટું
છત્રપતિ શિવાજી મહારાજે યુદ્ધ માં છાપામાર પધ્ધતિ અપનાવી હતી.
ખરું
ખોટું
૧૮ મી સદીમાં જોધપુર,બિકાનેર,કોટા,મેવાડ,બુંદી અને શિરોહી રાજપૂત રાજ્યો હતા.
ખરું
ખોટું
