wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

371 ધો7 સાવિ પ્ર5,13,17,18 ખરાખોટાં સત્ર2 NMMS

Total questions: 16

Worksheet time: 8mins

Name
Class
Date
1.

13 મી 14 મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ મુખ્ય હતી.

a)

ખરું

b)

ખોટું

2.

ગઢકતંગના રાજ્યમાં 80,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો

a)

ખરું

b)

ખોટું

3.

પૂર્વ પટ્ટીમાં કાળીબંડી અને ધોતિયું પહેરવાનું પ્રચલિત છે.

a)

ખરું

b)

ખોટું

4.

સંભવિત ભૂકંપ પ્રમાણ મુજબ ભાવનગરનો જિલ્લો ધોરણ પાંચમાં આવે છે.

a)

ખરું

b)

ખોટું

5.

દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો.

a)

ખરું

b)

ખોટું

6.

એકધારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂવિસ્તારોનું જળમગ્ન થવુ તેને પુર કહે છે.

a)

ખરું

b)

ખોટું

7.

સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપવાને દાવાનળ કહે છે.

a)

ખરું

b)

ખોટું

8.

તીડની આશરે 12,000 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે.

a)

ખરું

b)

ખોટું

9.

વધુ વરસાદથી ક્યારેક જળ ભરાવાની સ્થિતિ પૂરનું સ્વરૂપ ધારણ કરે છે.

a)

ખરું

b)

ખોટું

10.

કેન્દ્ર સરકાર દ્વારા દર 25 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે.

a)

ખોટું

b)

ખરું

11.

વર્ષ 2002 ની વસ્તી ગણતરીમાં 0 થી 7 વર્ષની સુધીના બાળકોમાં છોકરા છોકરીઓની સંખ્યામાં મોટો તફાવત જોવા મળ્યો હતો.

a)

ખરું

b)

ખોટું

12.

આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ લતા મંગેશકર ધરાવે છે.

a)

ખરું

b)

ખોટું

13.

ઈસવીસન 1971 માં ઇન્દિરા ગાંધી ભારત દેશના વડાપ્રધાન હતા.

a)

ખોટું

b)

ખરું

14.

ટેલિગ્રામ એટલે કે તારની સુવિધા ભારતમાં 2003માં બંધ કરવામાં આવી.

a)

ખોટું

b)

ખરું

15.

સંચાર માધ્યમનું હાલનું અગત્યનું સાધન મોબાઈલ ફોન છે.

a)

ખોટું

b)

ખરું

16.

ટેલિગ્રામ ની શોધ ઇ.સ 1850 માં થઈ હતી.

a)

ખોટું

b)

ખરું