wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

134 ધો7 પ્ર18 સત્ર2 સાવિ ખરાખોટા

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

પહેલાના જમાનામાં કબૂતરો દ્વારા સંદેશા મોકલવામાં આવતા.

a)

ખરું

b)

ખોટું

2.

ટેલિગ્રામ ની સુવિધા ભારતમાં 13 જુલાઈ 2013ના રોજ બંધ કરવામાં આવી.

a)

ખોટું

b)

ખરું

3.

આપણા દેશમાં માત્ર હિન્દી અને અંગ્રેજી બે જ ભાષામાં દૈનિક પત્રનું પ્રકાશન થાય છે.

a)

ખોટું

b)

ખરું

4.

રેડિયો સુવિધા એન્ડ્રોઇડ મોબાઈલ માં ઉપલબ્ધ નથી.

a)

ખોટું

b)

ખરું

5.

હાલમાં મોબાઈલથી આપણે રેલવે,બસ,સિનેમાની ટિકિટ બુક કરાવી શકીએ છીએ.

a)

ખરું

b)

ખોટું

6.

સેટેલાઈટ એટલે કે કૃત્રિમ ઉપગ્રહ માનવસર્જિત છે.

a)

ખરું

b)

ખોટું

7.

સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ,આરોગ્ય,કૃષિ જેવા કાર્યોની માહિતી સંચારમાધ્યમ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.

a)

ખરું

b)

ખોટું

8.

મોબાઇલ ફોનના પ્રકાશના કારણે આંખોને ફાયદો થાય છે.

a)

ખોટું

b)

ખરું

9.

સમાનતા,સ્વતંત્રતા,બંધુત્વ અને એકતાએલોકશાહીના તત્વો છે.

a)

ખરું

b)

ખોટું

10.

રક્ષાબંધનની રાખડી આંતરદેશીય પત્ર દ્વારા મોકલી શકાય છે.

a)

ખોટું

b)

ખરું

11.

ખોરાક માનવીની પ્રાથમિક જરૂરીયાત છે.

a)

ખરું

b)

ખોટું

12.

જાહેરાતમાં દર્શાવવામાં આવતી તમામ વસ્તુઓ ગુણવત્તાવાળી જ હોય છે.

a)

ખોટું

b)

ખરું

13.

રેડિયો દ્વારા આપણે સામાજિક,ધાર્મિક,આર્થિક કાર્યક્રમો જોઈ શકીએ છીએ.

a)

ખોટું

b)

ખરું

14.

પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે.

a)

ખરું

b)

ખોટું

15.

દૈનિક વર્તમાન પત્રો દર પખવાડિયે પ્રસિદ્ધ થાય છે.

a)

ખોટું

b)

ખરું