NEW
Font size
Worksheetsધોરણ 7 સામાજિક વિજ્ઞાન બજારમાં ગ્રાહક
Total questions: 16
Worksheet time: 8mins
ભારતમાં શાકાહારી ખાદ્યસામગ્રી પર શાનુ નિશાન હોય છે
લીલા રંગનું
લાલ રંગનું
આઈ.એસ.આઈ
એગમાર્ક
ભારતમાં માંસાહારી ખાદ્યસામગ્રી પર શાનુ નિશાન હોય છે
આઈ.એસ.આઈ
એગમાર્ક
લાલ રંગનું
હોલમાર્ક
ભારતમાં સોના-ચાંદીના દાગીના પર શાની નિશાની હોય છે
બુલ માર્કેટ
BSI હોલમાર્ક
એગમાર્ક
એગમાર્ક આઈએસઆઈ
ઇસ 2005માં ભારત સરકારે માહિતી મેળવવા માટે જે કાયદો ઘડ્યો તેને ટૂંક માં શું કહેવાય છે
R. T. E
I. T. T
R. T. I
R. T. O
દુકાનદાર પાસેથી ખરીદેલી વસ્તુ ખરાબ થઈ જાય તો દુકાનદાર ક્યારે બદલી આપે
પાન કાર્ડ હોય તો
આધાર કાર્ડ હોય તો
વોરંટી ગેરંટી કાર્ડ હોય તો
ચૂંટણી કાર્ડ હોય તો
રૂપિયા ૨૦ લાખથી ઓછી કિંમતની ફરિયાદ ગ્રાહક ક્યાં કરી શકે છે
રાજ્ય કમિશન
ભારત commission
જીલ્લા ફોરમ
તાલુકા અદાલત
રૂપિયા ૨૦ લાખથી એક કરોડ સુધીની ફરિયાદ ગ્રાહક ક્યાં કરી શકે છે
જીલ્લા ફોરમ
રાજ્ય કમિશન
રાષ્ટ્રીય કમિશન
વડી અદાલત
ભારતમાં ઉનની બનાવટો અને વસ્તુઓ ઉપર શાની નિશાની જોવા મળે છે
આઈ.એસ.આઈ
એગમાર્ક
વુલમાર્ક
હોલમાર્ક
ભારતમાં ઘરવપરાશની વસ્તુઓ ઉપર શાની નિશાની જોવા મળે છે
આઈએસઆઈ
એગમાર્ક
હોલમાર્ક
લીલા રંગનું
BSI હોલમાર્ક નું નિશાન સાના ઉપર જોવા મળે છે
ઘર વપરાશની વસ્તુ પર
સોના ચાંદીના દાગીના પર
ખાદ્ય-સામગ્રી પર
માંસાહાર સામગ્રી પર
નીચેનામાંથી ગ્રાહકને કયો અધિકાર છે
વસ્તુની જાણકારી મેળવવાનો
પૈસા નું પૂરેપૂરું વળતર મેળવવા નું
વસ્તુની પસંદગી કરવાનો
આપેલ તમામ
બિલ લેવાથી અમુક રકમ સરકાર માં જાય છે તેને શું કહેવાય છે
ટેકટર
ટેક્સ (tex)
ટેટસ
ટેક્સી
ગ્રાહકને શું માંગવાનો અધિકાર છે
ભાડુ
કિંમત
વસ્તુ નું બિલ
આમાંથી એક પણ નહીં
બજારમાં વસ્તુ ખરીદવા જઈએ ત્યારે દિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ?
હા
ના
બજારમાં વસ્તુ ખરીદવા જઈએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
મેન્યુફેક્ચર ડેટ
એક્સપાયર ડેટ
મેક્સિમમ રીટેલ પ્રાઈઝ
આપેલ તમામ
ભારતમાં ઉનની બનાવટો અને વસ્તુઓ ઉપર શાની નિશાની જોવા મળે છે
આઈ.એસ.આઈ
એગમાર્ક
વુલમાર્ક
હોલમાર્ક
