wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

सामान्य ज्ञान..નૌસિલ પટેલ

Total questions: 20

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ભારત ની પ્રથમ મહિલા શાસક દિલ્હી પર કોણ બની હતી

a)

ઝાંસી ની રાણી

b)

રજિયા સુલતાન

c)

નાયકદેવી

d)

અન્ય

2.

ઇન્કલાબ જીંદાબાદ નો નારો કોને આપ્યો હતો?

a)

ભગતસિંહ

b)

વીર સાવરકર.

c)

આઝાદ

d)

સુખદેવ

3.

જલિયાંવાલા બાગ હત્યાકાંડ કઈ જગ્યાએ થયો હતો

a)

લાહોર

b)

અમૃતસર

c)

દિલ્લી

d)

ચંપારણ

4.

જલિયાંવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો

a)

13 એપ્રિલ 1919

b)

15 માર્ચ 1919

c)

22 માર્ચ 1919

d)

12 જાન્યુ 1919

5.

પંજાબ ના કેસરી તરીકે કોણ જાણીતું છે..

a)

લાલા લાજપતરાય

b)

રાજગુરુ

c)

મદનલાલ ઢીંગરા

d)

અન્ય

6.

ભારત ની પ્રથમ મહિલા રાજપાલ...

a)

સરોજની નાયડુ

b)

મોહિની પંડ્યા

c)

સુષ્મા સ્વરાજ

d)

અન્ય

7.

બ્રહ્મ સમાજ ની સ્થાપના કોણે કરી હતી

a)

રાજા રામ મોહનરાય

b)

વિવેકાનંદ

c)

સ્વામી દયાનંદ

d)

કેશવ ચંદ્ર સેન

8.

સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ...

a)

નરેન્દ્રનાથ

b)

મૂળસંકર

c)

શ્રાદ્ધ નંદ

d)

એકનાથ

9.

હવા મહેલ કયા આવેલો છે

a)

જયપુર

b)

અજમેર

c)

બાડમેર

d)

દિલ્લી

10.

ગુજરાત માં કયા સ્થળે સાગના લાકડા નું વેચાણ કેન્દ્ર આવેલું છે

a)

નવતાડ

b)

આહવા

c)

વાંસદા

d)

કપરાડા

11.

નીચેના માંથી ક્યુ બંદર દેવભૂમિ દ્રારકા માં આવેલું નથી

a)

સિક્કા

b)

સલાયા

c)

રૂપેણ

d)

પોષીત્રા

12.

કચ્છ નું બીજુ નામ નીચેના માંથી ક્યુ છે

a)

બાણગંગા

b)

ભુજ

c)

ભારત ગંગા

d)

અન્ય

13.

પ્રાચીન વલભી વિધાપીઠ માટે ઓળખાતું વલભીપુર કઈ નદી ના કિનારે આવેલું છે...

a)

ઘેલો

b)

કાળુંભાર

c)

શેત્રુજી

d)

અન્ય

14.

અહિંસા નગરી તરીકે ક્યુ શહેરજાણીતું છે

a)

પાલીતાણા

b)

બોટાદ

c)

અલંગ

d)

અન્ય

15.

આ પ્રશ્નો અવાજ સાંભળી ને જવાબ આપવો.

a)

યશોવર્મા

b)

નરસિંહ વર્મા

c)

કીર્તિવર્મા

d)

એક પણ નહિ

16.

ધારા સભાનું નીચલું ગૃહ કયું છે

a)

લોકસભા

b)

રાજસભા

c)

કારોબારી

d)

અન્ય

17.
a)

પાટણ

b)

મોઢેરા

c)

સિદ્ધપુર

d)

પાલનપુર

18.
a)

b)

c)

d)

19.
a)

૨૧જુન

b)

૨૨જુન

c)

૨૦જુન

d)

૨૬ મી જાન્યુઆરી

20.
a)

અકબર

b)

શાહજહાં

c)

હુમાયુ

d)

બાબર