wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન ધો 6 પ્રકરણ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

આદિમાનવ મોટેભાગે ક્યાં રહેવાનું પસંદ કરતા?

a)

જંગલમાં

b)

જ્યાં સરળતાથી પાણી મળી રહે તેવી જગ્યાએ

c)

જ્યાં ખોરાક મળી રહે તેવી જગ્યાએ

d)

ઉપરોક્ત પૈકી એક પણ નહીં

2.

કઇ જગ્યાએથી મળી આવેલા પુરાવા મુજબ આદિમાનવ મૃત્યુ પામનારને માન-સન્માન થી

દફનાવવા હતા?

a)

ઇનામગામ

b)

મેહરગઢ

c)

મહાગ

d)

લાંઘણજ

3.

આદિમાનવ કયા આકારના ઘરમાં રહેતા હતા?

a)

ચોરસ

b)

લંબચોરસ

c)

ત્રિકોણાકાર

d)

ઉપરોક્ત તમામ

4.

અનાજનો સંગ્રહ કરવા માટે આદિમાનવ શેનો ઉપયોગ

કરતા હતા?

a)

ગુફા

b)

માટીના માટલા અને ઘડા

c)

ગુફાની અંદર ખાડો ગોળીને

d)

ઉપરોક્ત તમામ

5.

સૌપ્રથમ ઘઉં ની ખેતી ની શરૂઆત કઈ જગ્યાએથી થશે?

a)

ઇનામગામ

b)

મેહરગઢ

c)

મહાગઠ

d)

લાંઘણજ

6.

આદિમાનવ વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા શે માં રહેતા હતા?

a)

વૃક્ષ ઉપર

b)

પ્રાકૃતિક ગુફામાં

c)

માનવસર્જિત ગુફામાં

d)

ઉપરોક્ત તમામ

7.

આદિમાનવ પોતાનો ખોરાક કઈ રીતના મેળવતા હતા?

a)

જંગલના પ્રાણીઓનો શિકાર કરીને

b)

માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરીને

c)

કંદમૂળ અને ફળોનો ઉપયોગ કરીને

d)

ઉપરોક્ત તમામ

8.

પાષાણ યુગ કઇ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો?

a)

પથ્થરની ટેકનોલોજી

b)

વૃક્ષની ટેકનોલોજી

c)

ફળ ફૂલની ટેકનોલોજી

d)

ઉપરોક્ત તમામ

9.

આદિમાનવ શિકાર કરવા માટે કયા સાધનો ઉપયોગ

કરતા ન હતા?

a)

બંદૂક

b)

પથ્થર ના હથિયારો

c)

હાડકા ના હથિયારો

d)

લાકડાના હથિયારો

10.

આદિમાનવ કેવું જીવન જીવતા હતા?

a)

સ્થાયી જીવન

b)

ભટકતું જીવન

c)

એક અને બે બંને

d)

એક પણ નહીં

11.

ભીમબેટકા માંથી મળેલા ચિત્રો શેના વડે દોરાયેલા હતા?

a)

પ્રાકૃતિક રંગો

b)

માનવ સર્જિત રાખો

c)

લોહી વડે

d)

ઉપરોક્ત તમામ

12.

ભીમબેટકાની ગુફા માંથી લગભગ કેટલા ચિત્રો મળી આવ્યા છે?

a)

508

b)

500

c)

600

d)

308

13.

આદિમાનવ ના જીવનમાં મહત્વનો પરિવર્તન લાવનાર માધ્યમ કહ્યું હતું?

a)

ચક્ર

b)

અગ્નિ

c)

કપડા

d)

ઉપરોક્ત તમામ

14.

કઈ જગ્યાએથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવ્યા છે?

a)

ઇનામગામ

b)

મેહરગઢ

c)

મહાગઠ

d)

લાંઘણજ

15.

ભીમબેટકાની ગુફા માંથી આદિમાનવ ના કયા કયા ચિત્રો મળી આવ્યા છે?

a)

પક્ષી ના ચિત્રો

b)

હરણ વગેરે જેવા પ્રાણીઓના ચિત્રો

c)

લાકડા ભાલા ના ચિત્રો

d)

ઉપરોક્ત તમામ