NEW
Font size
S
M
L
XL
Worksheetsમહાજનપદ સમયની શાસનવ્યવસ્થા
Total questions: 20
Worksheet time: 10mins
Name
Class
Date
1.
જન સમુદાયને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
a)
જનપદ
b)
જન ગન
c)
મહાજન
d)
મહાગણ
2.
મહાજનપદ ની સંખ્યા કેટલી હતી ?
a)
18
b)
16
c)
15
d)
12
3.
પ્રથમ રાજ્ય વ્યવસ્થા મા કોને મુખ્ય સ્થાને ગણવામાં આવે છે ?
a)
લોકોને
b)
રાજાને
c)
પ્રધાનને
d)
પુરોહિતોને
4.
બીજી રાજ્યવ્યવસ્થા માં કોણે મુખ્ય સ્થાને ગણવામાં આવે છે ?
a)
પ્રધાનને
b)
પુરોહિતોને
c)
લોકોને
d)
રાજાને
5.
ક્યા બે રાજ્યો વચ્ચે સામ્રાજ્ય વિસ્તાર માટે સંઘર્ષ થતો હતો ?
a)
મગધ
b)
વજ્જિ સંઘ
c)
A અને B બંને
d)
આપેલ એક પણ નહીં
6.
ક્યા ક્યા ધર્મ ના સાહિત્યમાં નાના-મોટા અનેક રાજ્યો નો ઉલ્લેખ થયેલો જોવા મળે છે ?
a)
બૌદ્ધ
b)
જૈન
c)
A અને B બંને
d)
આપેલ એક પણ નહીં
7.
મહાજનપદ માં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી હતી ?
a)
3
b)
2
c)
4
d)
5
8.
પ્રથમ રાજ્યવ્યવસ્થા નીચેનામાંથી કોનો કોનો સમાવેશ થાય છે ?
a)
મગધ
b)
કોસલ
c)
વત્સ
d)
આપેલ તમામ
9.
સામ્રાજ્ય વિસ્તાર માટે ક્યા બે તંત્રો વચ્ચે યુદ્ધો થતા હતા ?
a)
રાજતંત્ર
b)
ગણતંત્ર
c)
A અને B બંને
d)
આપેલ એક પણ નહીં
10.
નીચેનામાંથી ક્યાં પ્રજાના ગણરાજ્યો હતા ?
a)
વૈશાલીના લિચ્છવીઓ
b)
કપિલવસ્તુના શાકયો
c)
મીથિલાના વિદેહ
d)
આપેલ તમામ
11.
ગણ એટલે શું ?
a)
સમૂહ
b)
સંગઠન
c)
સમિતિ
d)
કંપની
12.
કયુ રાજ્ય શક્તિશાળી મહાજનપદ ધરાવતું હતું ?
a)
મગધ
b)
કોસલ
c)
વત્સ
d)
અવંતી
13.
મગધની રાજધાની રાજગીર બાદ કોને બનાવવામાં આવી હતી ?
a)
તાંજોર
b)
પટના
c)
કોસલ
d)
રાજગૃહ
14.
નીચેનામાંથી ક્યા શાસકો મગધમાં થઈ ગયા હતા ?
a)
બિંબિસાર
b)
અજાત શત્રુ
c)
A અને B બંને
d)
આપેલ એક પણ નહીં
15.
ઇસવીસન પૂર્વે કઈ સદીમાં ઉત્તર ભારતમાં બે પ્રકારની રાજ્યવ્યવસ્થા ચાલતી હતી ?
a)
પ્રથમ
b)
સાતમી
c)
છઠ્ઠી
d)
પાચમી
16.
ઉત્તર ભારતમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા ચાલતી હતી ?
a)
4
b)
2
c)
3
d)
5
17.
સભામાં કેટલી દરખાસ્ત રજૂ કરવામાં આવે છે ?
a)
4
b)
3
c)
2
d)
5
18.
કયા ગણરાજ્ય ની વિશિષ્ટ ન્યાય પદ્ધતિ અપૂર્વ હતી ?
a)
વજ્જિ સંઘ
b)
મગધસંઘ
c)
કોસલસંઘ
d)
શાકયસંઘ
19.
જ્યાં સભા ભરવામાં આવતી તેને કયા નામે ઓળખવામાં આવે છે ?
a)
સંસ્થા
b)
સમિતિ
c)
સંથાગાર
d)
સંગઠન
20.
ગણરાજ્યના પ્રમુખને રાજ્ય વહીવટ માં કોણ મદદ કરે છે ?
a)
એડહોક સમિતિ
b)
કાર્યવાહક સમિતિ
c)
કાર્યવિભાજન સમિતિ
d)
રૈખિક સાંકળ સમિતિ
Reset
