wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

140 ધો6 પ્ર12 સત્ર2 સાવિ ખાલીજગ્યા

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં _______ સિસ્ટમ ની મદદથી વિશ્વના કોઈપણ ખૂણે સ્વયં પહોંચી શકીએ છીએ.

a)

જી પી એસ

b)

તી તી એસ

2.

પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામ નો અભ્યાસ કરવા માટે પૃથ્વીનો __________ વધારે ઉપયોગી છે.

a)

નકશો

b)

ટાવર

3.

નકશા શબ્દ નો અંગ્રેજી પર્યાય ________ છે.

a)

મેપ

b)

ગેપ

4.

મેપ શબ્દ નો અર્થ 'હાથમાં રાખી શકાય તેવો કાપડનો ________' થાય છે.

a)

ટુકડો

b)

કાગળ

5.

સામાન્ય અર્થમાં _______________ એટલે પૃથ્વી ની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરનું આલેખન.

a)

નકશો

b)

મહાસાગર

6.

પૃથ્વી અથવા તેના વિશાળભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમુહને ____________કહે છે.

a)

નકશાપોથી

b)

યાંગ ચુ કી

7.

નકશાના મુખ્ય બે પ્રકાર છે. હેતુ આધારિત નકશા અને _____ પ્રમાણે નકશા.

a)

માપ

b)

વર્ણન

8.

કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને _______ નકશા કહે છે.

a)

પ્રાકૃતિક

b)

ભૂ ખંડીય

9.

__________________ નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિસ્વરૂપો જેમકે પર્વતીય પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે.

a)

પ્રાકૃતિક

b)

સંસ્કૃતિક

10.

___________ના નકશામાં પર્વતો, ઉચ્ચપ્રદેશો,મેદાનો, જળપરિવાહ વગેરે દર્શાવેલ હોય છે.

a)

ભૂપૃષ્ઠ

b)

આર્થિક

11.

ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા,નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશા _______________નકશા કહે છે.

a)

ખગોળીય

b)

રાત્રી

12.

એક નકશાનુ પ્રમાણમાપ એક સેન્ટિમીટર : 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને ________ માપના નકશા કહે છે.

a)

મોટા

b)

નાના

13.

જુદા જુદા ખંડ કે દેશના નકશાને _______ માપના નકશા કહે છે.

a)

નાના

b)

મોટા

14.

સર્વે ઓફ ઇન્ડિયા - આ સંસ્થા ____________ ખાતે આવેલી છે. તે નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે.

a)

દહેરાદુન

b)

અમદાવાદ

15.

નકશાના મુખ્ય ત્રણ અંગો છે : દિશા, _________ અને રૂઢ સંજ્ઞાઓ.

a)

પ્રમાણમાપ

b)

રંગ