NEW
Font size
Worksheets3 ધો6 પ્ર2 સત્ર1 સાવિ
Total questions: 10
Worksheet time: 5mins
આદિમાનવો એટલે ખુબજ જુના સમય નામાનવો....
ખોટું
ખરું
કહી ન શકાય
આશરે વિશ લાખ વર્ષો પહેલા ના આદિમાનવો ભટકતું અને શિકાર કરીને જીવન જીવતા.....
કહી ન શકાય
ખરું
ખોટું
Hunter and Gatherers એટલે...
શિકાર કરવો અને એકઠું કરવું
પૂજાપાઠ કરવા
પ્રવાસ કરવો
કહી ન શકાય
ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા સ્થળે ભટકતા રહેતા....
ખરું
ખોટું
કહી ન શકાય
ક્યાં-ક્યાં પ્રાણીઓને આદિમાનવો સરળતાથી મારી શકતા?
હરણ,ઘેટાં-બકરા
સિંહ અને વાઘ
હાથી અને હરણ
કહી ન શકાય
કોણે કોણે મળીને ભારતના આદિમાનવો ના વસવાટ ના અનેક સ્થળો શોધી કાઢ્યા છે?
ખેડૂતો
વૈજ્ઞાનિકો
પુરાતત્વ શાસ્ત્રીઓ,ઇતિહાસકારો,નૃવંશશાસ્ત્રીઓ
આદિમાનવો ક્યાં કયાઓજારો નો ઉપયોગ કરતા?
બંદૂક
તોપ ગોળા
પથ્થરો,લાકડાઅને હાડકા ના ઓજાર
મોબાઈલ ગેમ
આદિમાનવો ના સમય ને પાષાણયુગ પણ કહેવાય છે....
ખરું
ખોટું
કઈ કહી ન શકાય
આદિમાનવો પથ્થરો નો ઉપયોગ કેવી રીતે કરતા?
પ્રાણીઓ ને બોલાવવા
આરતી ઉતારવા
નિશાનીઓ કરવા
વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને ચામડી કાઢવા
નર્મદા,તાપી અને ગોદાવરી એ નદીઓ ના નામો છે.....
ખરું
ખોટું
કઈ કહી ન શકાય
