WorksheetsSs talim
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
જમીન પ્રદૂષણથી શું અસર થાય છે ?
a)
(A) પ્લાસ્ટિક સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે
b)
(B ) હાડકાના રોગો થાય
c)
(C) પ્રદૂષિત જમીનમાં ઉગતા પાક પ્રદૂષિત હોય
d)
(D ) આપેલ ત્રણેય
2.
આમાંથી શું જમીનમાં સડી અને ભળી જતું નથી ?
a)
( A ) કાપડ
b)
(B ) લાકડું
c)
( C ) પાંદડા
d)
(D ) પ્લાસ્ટિક
3.
રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ શાનું પ્રદૂષણ ફેલાવે છે ?
a)
(A) જમીનનું પ્રદૂષણ
b)
( B ) ધ્વનિ પ્રદૂષણ
c)
( C )હવાનું પ્રદૂષણ
d)
( D )પાણીનું પ્રદૂષણ
4.
જમીનનું પ્રદૂષણ અટકાવવા નો ઉપાય કર્યો છે ?
a)
( A )પ્લાસ્ટિકની રિસાયકલ કરી ઉપયોગ કરવો
b)
( B )જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ કરવો
c)
( C )ઉપજાવ જમીન પર ઉદ્યોગ ન સ્થાપવો
d)
( D )આપેલ ત્રણેય
5.
આપેલ ચિત્ર કયું પ્રદૂષણ દર્શાવે છે
a)
( A )ધ્વનિ પ્રદૂષણ
b)
( B )હવાનું પ્રદૂષણ
c)
( C )જમીનનું પ્રદૂષણ
d)
( D )જળ પ્રદૂષણ
100 %
