Worksheets9. આપણું ઘર પૃથ્વી - 3
Total questions: 10
Worksheet time: 5mins
સૂર્યની ફરતે જો આપણે 1000 કિમીના વેગથી ચાલતા વિમાનમાં બેસીને ફરીએ તો કેટલા વર્ષમાં એક ચક્કર પૂરો થાય ?
107 વર્ષ
57 વર્ષ
13 વર્ષ
28 વર્ષ
જે પદાર્થનું વજન પૃથ્વી પર 2 કિગ્રા થાય તેનું વજન સૂર્યની સપાટી પર કેટલું થાય ?
28 કિગ્રા
56 કિગ્રા
13 કિગ્રા
15 કિગ્રા
સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોચતા કેટલો સમય લાગે ?
સવા દશ મિનિટ
સવા પાંચ મિનિટ
સવા સાત મિનિટ
સવા આઠ મિનિટ
પૃથ્વી સૂર્યથી કેટલા કિમી દૂર છે ?
13 લાખ કિમી
15 લાખ કિમી
15 કરોડ કિમી
13 કરોડ કિમી
નીચેનામાંથી કયો ગ્રહ 'સજીવોના પાલક' તરીકે પણ ઓળખાય છે ?
સૂર્ય
પૃથ્વી
મંગળ
આપેલ એકપણ નહી
સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે ?
ઓક્સિજન
નાઈટ્રોજન
હાઈડ્રોજન
કાર્બન ડાયોક્સાઈડ
નીચેનામાંથી કયો આંતરિક ગ્રહ નથી ?
બુધ
મંગળ
પૃથ્વી
ગુરુ
આપેલા ગ્રહોમાં કયો ગ્રહ બાહ્ય ગ્રહ છે ?
શુક્ર
મંગળ
બુધ
શનિ
મને ઓળખો : હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છું.
શુક્ર
પૃથ્વી
બુધ
ચંદ્ર
સૌર પરિવારના કયા ગ્રહો નરી આંખે જોઈ શકાય છે ?
મંગળ અને બુધ
ગુરુ અને શુક્ર
શનિ
આપેલ તમામ
