Worksheets9. આપણું ઘર પૃથ્વી-5
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
બે અક્ષાંશવૃત્તો વચ્ચે વાસ્તવિક જમીનસપાટી પર આશરે કેટલા કિમીનું અંતર હોય છે ?
a)
111 કિમી
b)
180 કિમી
c)
360 કિમી
d)
211 કિમી
2.
અક્ષાંશવૃત્તોની કુલ સંખ્યા કેટલી છે ?
a)
111
b)
181
c)
180
d)
360
3.
વિષુવવૃત્તથી ઉત્તરે 66.5૦ ઉ.અક્ષાંશરેખાને શું કહેવાય ?
a)
કર્કવૃત્ત
b)
મકરવૃત્ત
c)
ઉત્તર ધ્રુવવૃત્ત
d)
દક્ષિણ ધ્રુવવૃત્ત
4.
કયા રેખાંશવૃત્તને 'ગ્રીનીચ રેખા' કહેવામાં આવે છે ?
a)
180૦ રેખાંશવૃત્ત
b)
23.5૦ પૂ. રેખાંશવૃત્ત
c)
23.5૦ પ. રેખાંશવૃત્ત
d)
0૦ રેખાંશવૃત્ત
5.
પૃથ્વીની કઈ ગતિને લીધે રાત- દિવસ થાય છે ?
a)
દૈનિક ગતિ
b)
વાર્ષિક ગતિ
100 %
