wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન ટેસ્ટ ચાલો ઇતિહાસ જાણીએ .

Total questions: 6

Worksheet time: 30mins

Name
Class
Date
1.

ભોજપત્રો કે તડપત્રો ક્યાથી મળી રહે છે ?

a)

વિહારો

b)

મંદિરો

c)

મઠો

d)

આપેલાં તમામ

2.

અભિલેખો પર કઈ બાબતો કોતરાતી હતી ?

a)

રાજાનાં આદેશો

b)

દાનની

c)

વહીવટીતંત્ર

d)

આર્થિક

3.

કયા પર્વત પરથી ભૂર્જ નામનું વૃક્ષ મળી આવ્યું ?

a)

હિમાલય

b)

આબુ

c)

અરવલ્લી

d)

ગિરનાર

4.

સિક્કા ,મહોર અને ઓજારો જેવા સ્ત્રોતોને આધારે કોના વિશે જાણી શકાય છે ?

a)

ઇતિહાસ

b)

દેશ -વિદેશ

c)

સમય

d)

પ્રદેશ

5.

તાડ વૃક્ષ નાં પર્ણ પર લખેલી હસ્તપ્રત એટલે ...

a)

ભોજપત્ર

b)

તામ્રપત્ર

c)

શિલાલેખ

d)

તાડપત્ર

6.

હસ્તપ્રતો કઈ ભાષામાં લખાયેલ છે ?

a)

પ્રાકૃત

b)

સંસ્કૃત

c)

તમિલ

d)

આપેલ તમામ