wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

મતદાન દિવસ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભારતમાં લોકસભાના સભ્ય બનવાની ઉંમર કેટલી છે?

a)

15. વર્ષ

b)

18 વર્ષ

c)

21 વર્ષ

d)

25 વર્ષ

2.

લોકસભાનો સમયગાળો કેટલો હોય છે?

a)

5 વર્ષ

b)

8 વર્ષ

c)

7 વર્ષ

d)

6 વર્ષ

3.

ભારતના નાગરિકોને કેટલા વર્ષે મતદાન નો અધિકાર છે?

a)

15. વર્ષ

b)

18 વર્ષ

c)

21 વર્ષ

d)

25 વર્ષ

4.

રાજ્યસભાનો સમયગાળો કેટલા વર્ષ હોય છે?

a)

1 વર્ષ

b)

8 વર્ષ

c)

6 વર્ષ

d)

5 વર્ષ

5.

ભારતમાં જ્યારે કોઈ મતદાતા મતદાન આપે ત્યારે તેને મતદાન કર્યું છે તે બધાને જાણ થાય તે માટે શું કરવામાં આવે છે?

a)

ડાબે હાથે અવિલોપ્ય શાહી નું નિશાન

b)

જમણે હાથે પ્રથમ આંગળી અવિલોપ્ય શાહી નું નિશાન

c)

કાપલી આપવામાં આવે છે

d)

કંઈ નિશાન કરવામાં આવતું નથી

6.

ગ્રામ પંચાયત ના વડાને શું કહે છે?

a)

તલાટી

b)

સરપંચ

c)

ગ્રામસેવક

d)

નાગરિક

7.

ગામના પ્રથમ નાગરિક કોને ગણવામાં આવે છે?

a)

સરપંચ

b)

તલાટી

c)

ગ્રામસેવક

d)

સૌથી વધુ ઉંમર વાળી વ્યક્તિ

8.

ભારતમાં બંધારણ માં વડા કોણ છે?

a)

રાષ્ટ્રપતિ

b)

વડાપ્રધાન

c)

મુખ્યમંત્રી

d)

તમામ નાગરિક

9.

ગુજરાતમાં લોકસભાની કેટલી સીટ છે?

a)

26

b)

25

c)

30

d)

36

10.

સામાન્ય રીતે ચૂંટણીમાં મતદાનનો સમયગાળો કેટલો હોય છે?

a)

સવારે 7 થી સાંજે 5

b)

સવારે 7 થી સાંજે 7

c)

સવારે 8 થી સાંજે 8

d)

સવારે 10 થી સાંજે 5