wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

છત્તીસગઢ જી કે ROUND 2

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં છત્તીસગઢ નું સ્થાન ક્યું છે?

a)

બીજુ

b)

પાંચમું

c)

સાતમું

d)

નવમું

2.

વસ્તીની દ્રષ્ટિએ છત્તીસગઢ ક્યાં ક્રમે આવે છે

a)

બારમો

b)

સત્તરમો

c)

ત્રીસમી

d)

પહેલો

3.

છત્તીસગઢ ના કુલ જિલ્લા કેટલાં છે?

a)

30

b)

12

c)

32

d)

28

4.

છત્તીસગઢ નો સૌથી ઊંચો પર્વત ક્યો છે?

a)

હિમાલય

b)

ગિરનાર

c)

ગૌરલાટા

d)

સાપુતારા

5.

છત્તીસગઢ ના હાલ ના રાજ્યપાલ કોણ છે?

a)

આનંદીબેન પટેલ

b)

સુશ્રી અનસૂયા સુઈએ

c)

માયાવતી

d)

મમતા બેનર્જી

6.

છત્તીસગઢ નો સાક્ષરતા દર કેટલો છે?

a)

75.10%

b)

70.01%

c)

69.50%

d)

55.89%

7.

છત્તીસગઢ ની વસ્તી કેટલી છે?

a)

5 કરોડ

b)

2કરોડ

c)

3કરોડ

d)

7કરોડ

8.

છત્તીસગઢ નો સાગર ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે?

a)

ગોદાવરી નદી

b)

નર્મદા નદી

c)

બ્રહ્મપુત્ર નદી

d)

મહા નદી

9.

છત્તીસગઢ નું સૌથી મોટું શહેર ક્યું ?

a)

રાયપુર

b)

ભાગલપુર

c)

ભોપાલ

d)

રામપુર

10.

છત્તીસગઢ નું ગિરિમથક ક્યું છે?

a)

ચિરમિરી

b)

સાપુતારા

c)

મસુરી

d)

ઉટી