wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

286 PSE સામાન્યજ્ઞાનભાગ4

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

જય શિખરી ના પુત્ર નું નામ જણાવો.

a)

કુમારપાળ

b)

વનરાજ ચાવડા

2.

ચાવડા વંશના અંતિમ રાજવી કોણ હતા?

a)

સામંતસિંહ

b)

રામસિંહ

3.

કુમારપાળે ક્યાં પ્રકારનું ધન લેવાનું બંધ કરાવ્યું હતું?

a)

મંદિરોમાંથી મળતું ધન

b)

અપુત્રિકા ધન

4.

સિધ્ધરાજ જયસિંહ નીચેનામાંથી ક્યુ ઉપનામ ધારણ કર્યું ન હતું?

a)

મહારાજા ધીરાજ

b)

સિધ્ધ ચક્રવર્તી

5.

ધોળકા શહેરની સ્થાપના કોણે કરી હતી?

a)

વિરમદેવ

b)

લવણપ્રસાદ

6.

સિધ્ધરાજ જયસિંહ નો જન્મ ક્યાં થયો હતો?

a)

પાટણ

b)

પાલનપુર

7.

ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના હાથે થયું હતું?

a)

ઇન્દુલાલ યાજ્ઞિક

b)

રવિશંકર મહારાજ

8.

ગુજરાત રાજ્યના ઉદઘાટન પ્રસંગે 'વૈષ્ણવજન' ગીત કોણે ગાયું હતું?

a)

મયુરી બહેન ખરે

b)

હસીત દેસાઈ

9.

ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા?

a)

મહેંદી નવાઝ જંગ

b)

કે. કે. વિશ્વનાથન

10.

ગોકુળગામ યોજનાની શરૂઆત કોણે કરી હતી?

a)

નરેન્દ્ર મોદી

b)

કેશુભાઈ પટેલ

11.

ગુજરાત વિધાનસભાની હાલની સભ્ય સંખ્યા કેટલી છે?

a)

128

b)

182

12.

લોકસભામાં ગુજરાત માટે કેટલી બેઠકો ફાળવેલી છે?

a)

26

b)

13

13.

સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદઘાટન કોના હાથે થયું હતું?

a)

રતુભાઈ અદાણી

b)

સરદાર વલ્લભભાઈ પટેલ