wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

2.આદીમાનવથી સ્થાયી જીવનની સફર-2

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

આદિમાનવ શરીર ઢાંકવા શેનો ઉપયોગ કરતા ?

a)

A. પ્રાણીનું ચામડું

b)

B. વૃક્ષની છાલ

c)

આપેલ A અને B બંને.

d)

C. કાપડ

2.

આદિમાનવ શેનો હથિયાર તરીકે ઉપયોગ કરતાં ?

a)

પથ્થરનો

b)

લાકડાનો

c)

હાડકાનો

d)

આપેલ તમામ

3.

ઇનામગામમાં લોકો કેવા આકારના ઘરોમાં રહેતાં ?

a)

ગોળ

b)

ચોરસ

c)

લંબચોરસ

d)

આપેલ તમામ

4.

મેહરગઢ હાલ કયા દેશમાં છે ?

a)

ભારત

b)

પાકિસ્તાન

c)

અફઘાનિસ્તાન

d)

નેપાળ

5.

પ્રાચીન સમયનું ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણી શકાય ?

a)

લાંઘણજ

b)

ભીમબેટકા

c)

ઇનામગામ

d)

મેહરગઢ

6.

આદીમાનવોની ક્યાંથી મળી આવેલ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા હતા ?

a)

મેહરગઢ

b)

ભીમબેટકા

c)

લાંઘણજ

d)

કુર્નૂલ

7.

પ્રાચીન સમયમાં પથ્થરના તીક્ષ્ણ ઓજારો ક્યાંથી મળી આવ્યા હતા ?

a)

કુર્નુલ અને ભીમબેટકા

b)

મહાગઢા અને લાંઘણજ

c)

મેહરગઢ અને ઇનામગામ

d)

આપેલ તમામ

8.

નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

a)

કોલ્ડીહવા - ઉત્તરપ્રદેશ

b)

મહાગઢા - મધ્યપ્રદેશ

c)

લાંઘણજ - ગુજરાત

d)

ચીરાંદ - બિહાર

9.

શરૂઆતમાં આદિમાનવ વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા ક્યાં રહેતો ?

a)

પ્રાકૃત્તિક ગુફામાં

b)

કાચા મકાનમાં

c)

પાકા મકાનમાં

d)

આપેલ તમામ

10.

આદીમાનવો ખેતી માટે પથ્થરના કયા ઓજારો બનાવતા ?

a)

ખૂરપી

b)

છીણી

c)

દાતરડાં

d)

આપેલ તમામ