wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સિદ્ધરાજ જયસિંહ ના પ્રશ્નો-નૌસીલ પટેલ

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

સિદ્ધરાજ જયસિંહ ના પિતાનું નામ શું હતું?

a)

ભીમદેવ પહેલો

b)

ભીમદેવ બીજો

c)

કર્ણદેવ સોલંકી

d)

મૂળરાજ સોલંકી

2.

સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ શું હતું

a)

ચૌલાદેવી

b)

ઉદયમતી દેવી

c)

મીનળદેવી

d)

રાણકદેવી

3.

સોલંકી સિદ્ધરાજ જયસિંહ નો જન્મ ક્યાં થયો હતો

a)

પાટણ

b)

પાલનપુર

c)

જૂનાગઢ

d)

પંચાસર

4.

કયા તળાવને અર્ધસહસ્ત્રલિંગ તળાવ તરીકે ઓળખવામાં આવે છે

a)

મલાવ તળાવ

b)

દેસલ તળાવ

c)

મુનસર તળાવ

d)

એક પણ નહીં

5.

મુનસર તળાવ ક્યાં આવેલું છે

a)

પાટણ

b)

વિરમગામ

c)

ધોળકા

d)

જૂનાગઢ

6.

રાજા સિદ્ધરાજ જયસિંહે દત્તક લીધેલ પુત્રી નામ શું હતું?

a)

રામદેવી

b)

રાણકદેવી

c)

લીલાદેવી

d)

કાંચનદેવી

7.

ભારતના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે રાજગાદી મેળવનાર રાજા કોણ હતો

a)

ભીમદેવ 1

b)

પૃથ્વીરાજ ચૌહાણ

c)

સિદ્ધરાજ જયસિંહ

d)

અકબર

8.

સિદ્ધરાજ જયસિંહને ક્યા ઉપનામથી બોલાવાતા હતા

a)

અવંતીનાથ

b)

બર્બરક જીષ્ણુ

c)

સિદ્ધ ચક્રવર્તી

d)

આપેલ તમામ

9.

પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી હતી?

a)

ઉદયમતી

b)

બકુલાદેવી

c)

મીનળદેવી

d)

એક પણ નહીં

10.

સોલંકી વંશનો રાજા જયસિંહ “સિદ્ધરાજ” શાથી કહેવાય

a)

તેમણે હેમચંદ્રાચાર્ય પાસે વ્યાકરણ ગ્રંથની રચના કરાવી હતી.

b)

તેને જૂનાગઢ જીતવામાં સફળતા મળી હતી

c)

. તે બધાને સરખો ન્યાય મળે તેની કાળજી રાખતો હતો.

d)

આપેલ તમામ

11.

સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવના કાંઠે ક્યું મંદિર બંધાવ્યું હતું?

a)

સૂર્યમંદિર

b)

યક્ષમંદિર

c)

દશાવતાર મંદિર

d)

એક પણ નહીં