NEW
Font size
Worksheetsસુભાષચંદ્ર બોઝ
Total questions: 15
Worksheet time: 8mins
સુભાષચંદ્ર બોઝનો જન્મ કયા રાજ્યમાં થયો ?
ગુજરાત
પશ્ચિમ બંગાળા
બિહાર
ઉત્તરપ્રદેશ
સુભાષચંદ્ર બોઝ કયા નેતાના પ્રભાવથી સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા હતા ?
મહત્મા ગાંધીજી
સ્વામી વિવેકાનંદ
રાજા રામમોહન રોય
રવિન્દ્રનાથ ટાગોર
સુભાષચંદ્ર બોઝ ICSની પરીક્ષા પાસ કરવા માટે કયા દેશમાં ગયા હતા
ઇગ્લેન્ડ
જાપાન
જર્મની
અમેરીકા
ચિત્રમાં નેતાને ઓળખી બતાવો?
મહાત્મા ગાંધીજી
જવાહરલાલ નહેરૂ
સુભાષચંદ્ર બોઝ
સરદાર વલ્લભભાઇ પટેલ
ઇ.સ.1930માં સુભાષચંદ્ર બોઝ કયા શહેરના મેયર બન્યા હતા?
કલક્તા
અમદાવાદ
દિલ્લી
મદ્રાસ
સુભાષચંદ્ર બોઝની આગેવાની હેઠળ ગુજરાતમાં ક્યા સ્થળે કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું?
અમદાવાદ
સૂરત
રાજકોટ
હરિપુરા
નીચેનામાંથી કઇ સંસ્થાની સ્થાપના સુભાષચંદ્ર બોઝે કરી હતી?
આઝાદ ભારત
રીપબલ્કિન સોસાયટી
ફોરવર્ડ બ્લોક
એશિયાટિક સોસાયટી
સુભાષચંદ્ર બોઝ જર્મનીમાં કયા નેતાને મળ્યા હતાં?
હિટલર
મુસોલિની
કર્નલ ટ્રુડો
લેનિન
સુભાષચંદ્ર બોઝ કયા ઉપનામથી જાણીતા બન્યા હતા
નેતાજી
બાબુજી
સરદાર
મહાત્મા
નીચેનામાંથી કયા નેતાએ આઝાદ હિંદ ફોઝનું નેતૃત્વ કર્યુ હતું?
સુભાષચંદ્ર બોઝ
રાસબિહારી બોઝ
રવિન્દ્રનાથ ટાગોર
ફિરોઝશાહ મહેતા
નીચેનામાંથી કયા નેતાને સુભાષચંદ્ર બોઝ મળ્યા હતા?
મુસોલિની
સ્ટાલીન
હિટલર
લેનિન
આઝાદ હિંદ ફોઝને સુભાષચંદ્ર બોઝે કયુ સૂત્ર આપ્યું હતું
જય હિંદ
ચલો દિલ્લી
કરેંગે યા મરેંગે
જય જવાન જય કિસાન
સુભાષચંદ્ર બોઝે આદાંમાંનને કયુ નામ આપ્યું હતું.
શહિદ
સ્વરાજ
હિંદસેના
આઝાદ
સુભાષચંદ્ર બોઝે બહેનોની લશ્કરી ટુકડીને કયું નામ આપ્યું હતું.
રાની દુર્ગાવતી
રાણી ચેનમ્મા
ઝાંસી કી રાની
વીર સેના
સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ ભારતમાં કયા દિવસ નામે ઓળખાય છે.
વીરદીવસ
યુવા દિવસ
પરાક્રમ દિવસ
અહિંસા દિવસ
