wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાત જિલ્લાના પ્રશ્નો /સામાન્ય જ્ઞાન /નૌસીલ પટેલ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

જેઠવા વંશના સમયની રાજધાની ઘુમલી કયા જિલ્લામાં આવેલી છે?

a)

પોરબંદર

b)

જામનગર

c)

દેવભૂમિ દ્વારકા

d)

ભરૂચ

2.

ઘુમલી ની સ્થાપના કોણે કરી હતી?

a)

જેઠવા સાલ કુમારે

b)

જેઠવા વિરાજે

c)

જેઠવા દેવલસિંહે

d)

એક પણ નહીં

3.

કવાંટનો મેળો ક્યાં ભરાય છે?

a)

સુરત

b)

પંચમહાલ

c)

છોટાઉદેપુર

d)

ડાંગ

4.

રફાળેશ્વર મેળો કયા જિલ્લામાં ભરાય છે?

a)

રાજકોટ

b)

મોરબી

c)

મહેસાણા

d)

બનાસકાંઠા

5.

રફાળેશ્વરનો મેળો કઈ તિથિએ ભરાય છે?

a)

આસો પૂનમે

b)

શ્રાવણ માસની અમાસે

c)

ફાગણ માસની અમાસે

d)

એક પણ નહીં

6.

ધોળાવીરા ને સ્થાનિક લોકો .......નામની ઓળખે છે?

a)

ખિરસરા

b)

લોથ

c)

કોટડા

d)

રાપર

7.

કુંતાશી નામનું સ્થળ ગુજરાત ક્યાં આવેલું છે

a)

સુરેન્દ્રનગર

b)

મોરબી

c)

કચ્છ

d)

ચોટીલા

8.

આયના મહેલ કયા આવેલો છે

a)

રાપર

b)

નખત્રાણા

c)

ભુજ

d)

વડોદરા

9.

આયના મહેલનું નિર્માણ નીચેના માંથી કોને કર્યું હતું

a)

રાવ દેવળ

b)

રાવ મહીપતસિંહ

c)

રાવ લખપતજી

d)

રાવ ખેંગારજી

10.

નીચેનામાંથી' સિરક્રિક 'બીજા કયા નામથી ઓળખાતું હતું

a)

નારાયણ ગંગા

b)

પાવન ગંગા

c)

બાણગંગા

d)

લક્ષમણ ગંગા