NEW
Font size
Worksheets22 જનરલ નોલેજ કવિઝ
Total questions: 10
Worksheet time: 3mins
જૈનોના પવિત્ર ધામ પાલીતાણા માં કેટલા દેરાસરો છે ?
638
8063
863
368
વિસ્તાર ની દ્રષ્ટિએ ગુજરાત નો સૌથી મોટો જિલ્લો કયો છે ?
જામનગર
ભાવનગર
અમદાવાદ
કચ્છ
એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ ક્યાં બનેલી છે ?
વડોદરા
અમદાવાદ
રાજકોટ
સુરત
ભાવનગર પાસેના ક્યાં સ્થળે પ્રાચીન સમયમાં વિદ્યાપીઠ હતી ?
મહુવા
તળાજા
ઉમરાળા
વલ્લભીપુર
સિદ્ધપુર નું પ્રાચીન નામ જણાવો.
શ્રીસ્થલ
સિદ્ધસ્થલ
સિદ્ધિપૂર
એકપણ નહિ
ગુજરાત નો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે ?
અમદાવાદ
સુરેન્દ્રનગર
કચ્છ
દેવભૂમિ દ્વારકા
■ આબુમાં આદિનાથ નું આરસમંદિર કોણે બંધાવ્યું હતું ? ■
ટોડરમલ
જયપ્રકાશ શાહ
સિદ્ધરાજ જયસિંહ
વિમલ મંત્રી
ઇ.સ.1960માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી કયું શહેર પાટનગર બન્યું ?
પાટણ
આણંદ
અમદાવાદ
ખેડા
મોઢેરાનું સૂર્યમંદિર કોણે બનાવડાવ્યું ?
કુમારપાળ
વસ્તુપાળ
આદિદેવ
ભીમદેવ
★ ગુજરાતમાં આવનાર પ્રથમ યુરોપિયન સત્તા કઈ હતી ? ★
ફ્રેન્ચ
જર્મન
અંગ્રેજ
પોર્ટુગીઝ
