NEW
Font size
Worksheetsગુજરાત ની અસ્મિતા
Total questions: 11
Worksheet time: 6mins
ભરૂચ નો કિલ્લો કોણે બંધાવેલું?
સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ
વિક્રમાદિત્ય
કોઈ નહિ
ગોલ્ડન બ્રિજ ક્યાં આવેલો છે?
સુરત
નવસારી
ભરૂચ
વડોદરા
વ્યાયામ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ભરૂચ નાં અગ્રણી ઓ
છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી
સાવરકર બંધુ
અરવિંદ ઘોષ
બરિન્દ્ર ઘોષ
૧૯૦૧ માં મહારાણી વિક્ટોરિયા નું અવસાન થતાં ભરૂચ ની પ્રજા એ કયું સ્મારક બંધાવેલું હતું?
વિક્ટોરીયા પાર્ક
વિક્ટોરિયા લાઇબ્રેરી
વિક્ટોરિયા કલોક ટાવર
કીર્તિ સ્તંભ
વીરવડોદરું કોના દ્વારા ગવાયેલું?
પ્રેમાનંદ
સ્વામી આનંદ
અખો
ભોજા ભગત
વડોદરા ના ચાર દરવાજા
લહેરીપુરા, પાણી દરવાજો, ચાપાનેરી, બરાનપુરી
પ્રેમ દરવાજો
વાઘેશ્વરી
ખંભોડિયા
કીર્તિ સ્તંભ કોના બનાવેલા ચિત્રો થી સજ્જ છે?
પ્રણસુખ
નંદલાલ બોઝ
રવિશંકર રાવળ
ઉપર ના માંથી કોઈ નહિ
કયા રાજવી ખેડૂત પરિવાર માં જન્મેલા અને રાજગાદી મેળવી હતી?
સયાજી રાવ ગાયકવડ
જામ સ્તાજી
દામાજીરાવ ગાયકવાડ
ફતેહસિંહ ગાયકવાડ
કાચ ના તળિયા વાડી સેન્ટ્રલ લાઇબ્રેરી ક્યાં આવેલી છે?
અમદાવાદ
જામનગર
વડોદરા
ડભોઇ
સયાજી રાવ ગાયકવાડ ની પ્રેરણા થી નીચે ના માં થી કઈ સંસ્થા ની સ્થાપના થયેલી?
ગુજરાત પુસ્તકાલય સહકારી સંઘ
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત સાહિત્ય સભા
વર્ણક્યુલાર સોસાયટી
શહિદ ભગતસિંહ ની પ્રતિમા નીચેના માંથી કોના પ્રાંગણ માં છે?
કીર્તિ મંદિર
ન્યાય મંદિર
લક્ષ્મીવિલાસ પેલેસ
નજરબાગ
