wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gk

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

હિન્દ સ્વરાજ પુસ્તક ના લેખક કોણ છે?

a)

જયપ્રકાશ નારાયણ

b)

મહાત્મા ગાંધી

c)

રવીન્દ્રનાથ ટાગોર

d)

મહાદેવભાઈ દેસાઈ

2.

પ્લાસીનું યુદ્ધ કઇ સાલમાં થયું હતું?

a)

૧૭૭૬

b)

૧૭૭૪

c)

૧૭૫૭

d)

૧૭૭૫

3.

કયા વેદમાં જાદુટોના અને મેલી વિદ્યા ની માહિતી આપવામાં આવેલી છે?

a)

ઋગ્વેદ

b)

સામવેદ

c)

અથર્વવેદ

d)

યજુર્વેદ

4.

આપેલ ચિત્ર ગુજરાતના કયા શહેરનું છે જણાવો

a)

ગોંડલ

b)

પોરબંદર

c)

જુનાગઢ

d)

ચોરવાડ

5.

ભારતમાં સૌપ્રથમ સિમેન્ટ બનાવવાનું કારખાનું કયાં સ્થપાયું હતું?

a)

ચેન્નાઈ

b)

કોલકાતા

c)

પોરબંદર

d)

પટના

6.

ક્યા સ્થળને સત્યાગ્રહની ભૂમી કહેવામાં આવે છે?

a)

ખેડા

b)

બોરસદ

c)

બારડોલી

d)

ચંપારણ્ય

7.

"લિટલ માસ્ટર'' ના નામથી કયા ક્રિકેટર પ્રખ્યાત છે?

a)

સચિન તેંડુલકર

b)

સૌરવ ગાંગુલી

c)

કપિલ દેવ

d)

સુનીલ ગાવસ્કર

8.

ભારતીય બંધારણમાં જે મૂળભૂત ફરજો છે તે વિશ્વના કયા દેશ ના બંધારણ માથી લેવામાં આવેલી છે?

a)

અમેરિકા

b)

બ્રિટન

c)

જર્મની

d)

રશિયા

9.

સોનેટ કાવ્ય પ્રકાર નો જન્મ કયા દેશમાં થયો હતો?

a)

ઇટાલી

b)

શ્રીલંકા

c)

ઈન્ડોનેશિયા

d)

થાઇલેંડ

10.

"અધમ" નો વિરોધી શબ્દ આપો

a)

ધમ

b)

પરધમ

c)

ઉત્તમ

d)

નરાધમ

11.

રામાયણ અનુસાર ભગવાન રામના ચરણ સ્પર્શથી કઈ દેવી સજીવન થયા હતા?

a)

સતી અનસૂયા

b)

સતી સાવિત્રી

c)

અહલ્યા

d)

રેણુકા દેવી

12.

ચિત્રમાં દર્શાવેલ એવોર્ડ કયો છે?

a)

વીર ચક્ર

b)

પરમવીર ચક્ર

c)

શૌર્ય ચક્ર

d)

મહાવીર ચક્ર

13.

ચિત્ર માં રહેલી વ્યક્તિ એ ઓળખી બતાવો

a)

રામપ્રસાદ બિસ્મિલ

b)

અસ્ફાક ઉલ્લાખાન

c)

સુખદેવ

d)

મદનલાલ ઢીંગરા

14.

ચંદ્ર ઉપર અત્યાર સુધીમાં કુલ કેટલા વ્યક્તિઓ જઇ ચુક્યા છે?

a)

૧૦

b)

૧૧

c)

૧૨

d)

એક પણ નહીં

15.

નીચેનામાંથી કઈ કંપની મોબાઈલ ની કંપની નથી?

a)

Micromax

b)

Samsung

c)

Karbonn

d)

Onida