wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ કવીજ 25

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે?

a)

મુખ્યમંત્રી

b)

નાયબ મુખ્યમંત્રી

c)

અધ્યક્ષ

d)

એક પણ નહીં

2.

રાજ્યના વહીવટી વડા કોણ હોય છે?

a)

મુખ્યમંત્રી

b)

રાજ્યપાલ

c)

મુખ્યમંત્રી અને રાજ્યપાલ બંને

d)

એક પણ નહીં

3.

A ,C ,E ,G,I.....?

a)

K

b)

L

c)

M

d)

N

4.

AZ , BY ,CX ,DW,.....?

a)

ER

b)

ET

c)

ES

d)

EV

5.

1 , 4 ,9 ,16 ,25.....?

a)

64

b)

49

c)

36

d)

30

6.

વિધાનસભામાં બજેટ (અંદાજપત્ર)કોણ રજુ કરે છે?

a)

મુખ્યમંત્રી

b)

રાજ્યપાલ

c)

નાયબ મુખ્યમંત્રી

d)

નાણામંત્રી

7.

વિધાનસભામાં કોઈ પણ બિલ રજૂ કરતા પહેલા કોની પૂર્વમંજૂરી લેવી જરૂરી છે?

a)

અધ્યક્ષ

b)

સચિવ

c)

દંડક

d)

રાજ્યપાલ

8.

છત્તીસગઢ રાજ્યનું પાટનગર કયું છે?

a)

રાયપુર

b)

લખનઉ

c)

દીસપુર

d)

ઈટાનગર

9.

હરિયાણા રાજ્યનું પાટનગર કયું છે?

a)

ગેંગટોક

b)

કોહીમાં

c)

રાંચી

d)

ચંદીગઢ

10.

10,00,00,000 આ સંખ્યા ને વિશે કયું સાચું છે?

a)

કરોડ

b)

દસ કરોડ

c)

સો કરોડ

d)

શંકુ

11.

ગાંધીજીના અંગત સચિવ કોણ હતા?

a)

સરદાર વલ્લભભાઈ પટેલ

b)

મોતીભાઈ અમીન

c)

મહાદેવભાઈ દેસાઈ

d)

મેડમ ભીખાઈજી કામા

12.

વિશ્વવન દિવસ કયારે આવે છે?

a)

21 એપ્રિલ

b)

21 મેં

c)

21 જૂન

d)

21 માર્ચ

13.

વિશ્વ ઓઝોન દિવસ ક્યારે આવે છે?

a)

16 સપ્ટેમ્બર

b)

16 જૂન

c)

16 ઓગસ્ટ

d)

16 ડિસેમ્બર

14.

કયો સ્પેલિંગ સાચો છે?

a)

Wednasday

b)

Wedneday

c)

Wednseday

d)

Wednesday

15.

જિલ્લો અને તેનું મુખ્યમથક અંગે કયું સાચું નથી?

a)

ડાંગ-આહવા

b)

તાપી-વ્યારા

c)

નવસારી-નવસારી

d)

પંચમહાલ-પંચમહાલ

16.

ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી?

a)

1870

b)

1871

c)

1872

d)

1882

17.

ગુજરાતમાં સૌથી ઓછા લોક મેળાઓ યોજાતા હોય તેવો જિલ્લો કયો છે?

a)

તાપી

b)

ડાંગ

c)

બનાસકાંઠા

d)

સુરત

18.

સતીયાદેવ પર્વત કયા જિલ્લામાં આવેલો છે?

a)

જામનગર

b)

દાહોદ

c)

ડાંગ

d)

કચ્છ

19.

કઈ નદીનું બીજું નામ રેવા પણ છે?

a)

ગંગા

b)

બનાસ

c)

નર્મદા

d)

સાબરમતી

20.

કોરોના રોગના દર્દી પ્રત્યે તમારું વલણ કેવું હોવું જોઈએ?

a)

મિત્ર જેવું

b)

સ્નેહભર્યું

c)

લાગણીશીલ

d)

ઉપરોક્ત તમામ પ્રકારનું