NEW
Font size
WorksheetsMatruchaya Quiz-23
Total questions: 25
Worksheet time: 13mins
કયો વાયુ રુધિરમાં ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટાડે છે?
કાર્બન ડાયોક્સાઇડ
કાર્બન મોનોક્સાઈડ
નાઈટ્રોજન ઓક્સાઈડ
એમોનિયા
નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરો
1,2,6,24,....7
30
48
120
96
Each of his three brothers........ Passed I.A.S. examination.
are
Is
have
has
એક ભાગાકાર માં ભાજક ભાગફળ કરતાં દસ ગણું છે અને શેષ કરતા પાંચ ગણો છે જો શેષ 46 હોય તો ભાજય શોધો
4236
5336
4336
4306
જ્યાં ગાંધીજી નું બાળપણ વીત્યું એ "કબા ગાંધીનો ડેલો" ક્યાં શહેરમાં આવેલો છે?
પોરબંદર
રાજકોટ
ભાવનગર
અમદાવાદ
એક પરિવારમાં એક પુરુષ અને તેની પત્ની, તેમના ચાર દીકરા અને તેમની પત્નીઓ રહે છે. દરેક દીકરાના ત્રણ દીકરા અને એક દીકરી હોય તો સમગ્ર કુટુંબમાં પુરુષ સભ્યો ની સંખ્યા જણાવો .
4
8
12
17
મશક એટલે શું?
પાણી ભરવાનું ચામડા નું સાધન
હાથીનો ચાલક
ઇન્દ્ર નું શસ્ત્ર
હવાઈ કિલ્લા રચનાર
We visited the science city......... is situated...... Ahmedabad........ week.
Who,on,next
Which,on, last
What,in,next
Which,in,last
નીચેનામાથી કોણ બીજા બધા થી જુદો પડે છે?
સી. એન.જી
પેટ્રોલ
ક્લોરિન ગેસ
ડીઝલ
ફોટોગ્રાફ માં એક વ્યક્તિને બતાવતા અરુણા એ કહ્યું,આ માણસ મારી બહેનના ભાઈના પિતાનો એકનો એક પુત્ર છે. આ માણસ અરુણાનો શું સગો થાય?
મામા
માતા
ભાઈ
પિતરાઈ ભાઈ
એક સમૂહમાં 10 વ્યક્તિઓ છે તેઓ એકબીજા સાથે મહત્તમ કેટલી વખત હાથ મિલાવી શકે?
20
25
40
45
મનુષ્યમાં કેટલી જ્ઞાનેદ્રિયો હોય છે?
4
5
8
9
નીચેનામાંથી કોનો વક્રીભાવનાંક સૌથી વધુ છે?
હીરો
પાણી
કાચ
મોતી
BTU શેનું માપ છે?
કદ
ક્ષેત્રફળ
ઉષ્મા
તાપમાન
બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંક કરતા 3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની બને છે તો તે મૂળ સંખ્યા કઈ?
52
62
32
42
2,10,30,68,....
110
120
130
140
Select the synonyms
Postpone -..............
Give up
Delay
Fix
Cancel
કપિલભાઈ પશ્ચિમ દિશા તરફ મો રાખીને ઉભા છે. તેઓ 45 અંશના ખૂણે ઘડિયાળની દિશામાં ફરે છે. ફરી પાછા એ જ દિશામાં 180 અંશના ખૂણે ફરે છે. ત્યારબાદએ તેઓ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 270 અંશના ખૂણે ફરે છે. તો હવે તેઓ કઈ દિશા તરફ મો રાખીને ઉભા હશે?
પૂર્વ-ઉત્તર
પશ્ચિમ-ઉત્તર
પશ્ચિમ
પશ્ચિમ-દક્ષિણ
વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં આવેલું છે?
તમિલનાડુ
કેરલ
પશ્ચિમ બંગાળ
દિલ્હી
Both my parents and my teachers........ worried for me as I am lazy.
Is
are
be
been
માનવ શરીરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે?
હાઈડ્રોક્લોરીડ એસિડ
લેક્ટિક એસિડ
સલ્ફયુરિક એસિડ
ફોર્મિક એસિડ
વર્તુળ આલેખમાં 25% એટલે કેટલા અંશ થાય?
180
90
45
25
ભારતમાં સર્વપ્રથમ સોનાના સિક્કા કોણે જાહેર કર્યા?
મૌર્ય વંશ
કુષાણ વંશ
ઈન્ડો ગ્રીક વંશ
ગુપ્ત વંશ
નીચે આપેલી માંથી કઈ સંખ્યાને 3 વડે નિઃશેષ ભાગી શકાય છે?
1202
1614
1163
1363
By the end of June, the result.................
Will have been declared
Could have been declared
Would have been declared
Will have declared
