NEW
Font size
WorksheetsMatruchaya School Quiz-17
Total questions: 25
Worksheet time: 13mins
આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો
અમૂલ ચંદ બારીયા
ઈશ્વરભાઈ પટેલ
ડોક્ટર કુરિયન
ત્રિભુવનદાસ પટેલ
છ ઘંટ એકસાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2,4,6,8,10,12 સેકન્ડમાં સમયાંતરે વાગે છે. 30 મિનિટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે?
4
10
15
16
Take what you want and throw........ away.
The others
The rest
The little
The few
યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો: KM 5, IP 8, GS 11, EV 14, ....
BX 17
BY 17
CY 17
CY 18
આર્ય સમાજ ની શરૂઆત ક્યા થઈ ?
ગુજરાત
પંજાબ
બંગાળ
મહારાષ્ટ્ર
રમણલાલે રમેશભાઈને એક કૌટુંબિક ફોટોગ્રાફ બરાવ્યો. આ ફોટોગ્રાફમાં બેઠેલી એક વ્યક્તિને બતાવી તેમને કહ્યું "આ વ્યક્તિના પિતા મારા પિતાના પુત્ર છે" મહેશભાઈએ પૂછ્યું "તમારે કોઈ ભાઈ છે?" રમણલાલે કહ્યું "હા મારે એક ભાઈ છે" તો રમણલાલનો ફોટામાંની તે વ્યક્તિ વચ્ચેનો સંબંધ શો હોઈ શકે?
પુત્ર અથવા ભત્રીજો
પોતે અથવા પોતાના પિતા
પોતે અથવા ભત્રીજો
આ પૈકી એકેય નહી
સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે?
ચંદ્રના આકર્ષણને કારણે
સમુદ્રના પ્રવાહોને કારણે
જમીનના દબાણને કારણે
જળચર પ્રાણીઓના હલન ચલનને કારણે
જો ગામડાને તાલુકો, તાલુકાને જીલ્લો, જિલ્લાને રાજ્ય, રાજ્યને દેશ અને દેશને વિદેશ કહેવામાં આવે તો નીચેમાંથી ગુજરાત શું છે?
રાજ્ય
જીલ્લો
દેશ
વિદેશ
ધારોકે અત્યારે ૩ વાગ્યા છે, તો 20 મિનિટ પછી ઘડિયાળના નાના અને મોટા કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે?
30°
20°
110°
120°
મેનકાએ પાસ થવા જેટલી મહેનત કરી - જેટલી કયું વિશેષણ છે?
સંખ્યાવાચક
ગુણવાચક
પ્રમાણવાચક
ક્રમવાચક
MIRACULOUS શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને નીચે પૈકીનો કયો શબ્દ બની શકે નહી?
LOTUS
SCAR
SOLACE
MOLAR
જો કોઈ મહિનાના ત્રીજા શનિવારે 17મી તારીખ છે. તો એ જ મહિનાના ચોથા બુધવારના રોજ કઈ તારીખ હશે?
22
28
23
21
Select the correct spelling.
Appearance
Appearence
Apearance
Apirence
અનિલ આનંદથી વજનમાં ભારે છે. આનંદવિજયથી વજનમાં ભારે છે. રમણ અનિલથી વજનમાં ભારે છે, તો વજનમાં સૌથી ભારે કોણ?
અનિલ
આનંદ
વિજય
રમણ
હું મારા ઘરેથી વાયવ્ય દિશામાં ૩૦ મીટર ચાલી અને પછી નૈઋત્ય દિશામાં ગઈ હવે હું મારા ઘર તરફ ફરી. તો હવે હું કઈ દિશામાં જઈ રહી છું?
ઇશાન
નૈઋત્ય
અગ્નિ
વાયવ્ય
143 ના અવયવોની સરાસરી શોધો.
43
46
42
37
ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર ફિલ્મના વ્યવસાયમાં આવતા પહેલા શું કામ કરતા હતા?
દિલ્હીમાં ફીઝીકલ ટ્રેનર
કલકત્તામાં મેટ્રો કંડકટર
મુંબઈમાં બસ ડ્રાઇવર
થાઈલેન્ડમાં હોટેલ વેઈટર
ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ?
નરેન્દ્ર મોદી
મોરારજી દેસાઈ
સરદાર પટેલ
જવાહરલાલ નેહરુ
52 પત્તા ના ગંજીફામાંથી કોઈ એક પત્તુ ખેંચવામાં આવે તો ખેંચાયેલું પત્તુ કાળી નું હોવાની સંભાવના કેટલી?
75%
12.5%
25%
50%
Let me first........ the teachers and students on their excellent performance.
Congratulation
Congrats
Congratulate
Congratulated
નળ A એક tanki 20 મિનિટમાં ભરે છે અને નળ B 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલુ કર્યા 10 મિનિટ પછી નળ B ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરવામાં કેટલો સમય લાગે?
30
12
16
20
...... ને વિટામિન A ની સેવિંગ બેન્ક કહે છે.
કિડની
હાડકાં
લીવર
સ્નાયુ
વિશ્વમાં સૌથી વધારે રબર કયા દેશમાં પેદા થાય છે ?
મલેશિયા
ભારત
શ્રીલંકા
બ્રાઝિલ
દ્વિઘાત સમીકરણ નું પૂર્ણવર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ....... નામક ભારતીય ગણીતશાસ્ત્રીએ આપ્યું હતું.
પાયથાગોરસ
શ્રીધર આચાર્ય
આર્યભટ્ટ
ભાસ્કરાચાર્ય
One of the ministers resigned....... the ministry.
By
For
From
With
