Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TODAY 17 ગણિત સામાન્યજ્ઞાન (દહેડા પ્રા . શાળા )

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

કઇ સંખ્યા સૌથી મોટી છે ?

a)

-16

b)

-13

c)

-7

d)

-1

2.

બેન્કમાં ખાતાના કેટલા પ્રકારો છે ?

a)

ત્રણ

b)

ચાર

c)

બે

d)

પાંચ

3.

ATM નું પૂરું નામ કયું છે ?

a)

ઓટોમેટિક ટેલર મશીન

b)

ઓટોમેટેડ ટેલર મશીન

c)

ઓટોમેટિક ટેઇલર મશીન

d)

ઓટો તેલ મશીન

4.

બે એકમ અને પાંચ દશાંશને દશાંશ - સ્વરૂપે શું લખાય ?

a)

2.05

b)

0.25

c)

2.5

d)

2.005

5.

5 લિટર 3 મિલીને દશાંશમાં ______લખાય

a)

5.03

b)

5.003

c)

5.3

d)

5.300

6.

1.20 ને શબ્દોમાં લખો.

a)

એક પૂર્ણાંક વીસ શતાંશ

b)

એક પૂર્ણાંક બે શતાંશ

c)

એક પૂર્ણાંક

d)

એક પણ નહિ

7.

પૂર્ણ સંખ્યાઓને દર્શાવવા _____ સંકેતનો ઉપયોગ થાય છે.

a)

W

b)

Z

c)

Q

d)

N

8.

લંબચોરસની પરિમિતિ =

a)

4 x લંબાઈ

b)

લંબાઈ x લંબાઈ

c)

2 ( લંબાઈ + પહોળાઈ)

d)

લંબાઈ x પહોળાઈ

9.

1 થી 200 વચ્ચે કેટલી પૂર્ણવર્ગ સંખ્યાઓ આવે

a)

12

b)

13

c)

14

d)

15

10.

કોઈ સંખ્યાનો સૌથી નાનો અવયવી કઈ સંખ્યા છે?

a)

1

b)

100

c)

તે સંખ્યા પોતે

d)

2

11.

x + 8 = 2x તો ચલ x ની કિંમત જણાવો

a)

4

b)

x

c)

8

d)

2

12.

સરીતા પાસે અમીના કરતાં 10 લખોટી વધારે છે- આ વિધાનને સાંકેતિક સ્વરૂપે લખો

a)

x + 10

b)

x - 10

c)

10x

d)

10 / x

13.

સમબાજુ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર જણાવો.

a)

2 × એક બાજુની લંબાઈ

b)

3 × એક બાજુની લંબાઈ

c)

4 × એક બાજુની લંબાઈ

d)

લંબાઈ + પહોળાઈ + લંબાઈ + પહોળાઈ

14.

બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે, તેનાં માપને............... કહે છે.

a)

પરિમિતિ

b)

ક્ષેત્રફળ

c)

પરિમિતિ અને ક્ષેત્રફળ

d)

એક પણ નહીં

15.

રોમન અંકમાં 90 ને કેવી રીતે લખાય ?

a)

CX

b)

XC

c)

LXX

d)

LXXXX

16.

નીચેનામાંથી કઈ સંખ્યાને 2 વડે નિઃશેષ ભાગી શકાય?

a)

535

b)

284

c)

633

d)

121

17.

1 , 8 , 27 , ____?

a)

64

b)

125

c)

49

d)

81

18.

બે લંબ રેખાઓ એક બીજીને કેટલા અંશના ખૂણે છે ?

a)

45

b)

60

c)

90

d)

120

19.

સમ બાજુ ત્રિકોણ માટે કેટલી સંમિતિ રેખાઓ મળે ?

a)

એક

b)

બે

c)

ચાર

d)

ત્રણ

20.

16 : 24 : : 20 : _______ તો_____ માં શું આવે ?

a)

20

b)

24

c)

30

d)

40