wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

538 PSE MATHS 27 12 23

Total questions: 18

Worksheet time: 9mins

Name
Class
Date
1.

ત્રણ સો,ત્રણ દશક અને સાત એકમ વડે બનતી સંખ્યા કઈ છે ?

a)

300

b)

307

c)

637

d)

337

2.

નીચેના પૈકી કયું ચિત્ર ઈંટ ની એક બાજુ દર્શાવે છે?

a)

b)

c)

d)

3.

આપેલ પૈકી કઈ સંખ્યા 10 નો અવયવ છે?

a)

3

b)

5

c)

7

d)

8

4.

H અક્ષર માં કેટલા કાટખૂણા રચાય છે?

a)

4

b)

6

c)

8

d)

10

5.

800 સેન્ટીમીટર = .............. મીટર

a)

8

b)

80

c)

800

d)

8000

6.

10 લિટર = .................. મિલી

a)

100

b)

1000

c)

10000

d)

100000

7.

નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે?

a)

305

b)

3005

c)

499

d)

205

8.

વચ્ચેની સંખ્યા લખો. 3999.......... 4001

a)

3000

b)

399

c)

4000

d)

4999

9.

શાળાનું ઉનાળાનું વેકેશન 9 મે ના રોજથી 35 દિવસનું હોય, તો શાળા કઈ તારીખે ખુલશે ?

a)

14 જુન

b)

10 જુન

c)

13 જુન

d)

12 જુન

10.

મિનિટ કાંટો 3 પરથી ખસીને 8 ઉપર આવે છે. તો મિનિટ કાંટો કેટલી મિનિટ ખસ્યો હશે ?

a)

15 મિનિટ

b)

20 મિનિટ

c)

25 મિનિટ

d)

30 મિનિટ

11.

બે અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે ?

a)

11

b)

99

c)

19

d)

10

12.

બે અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે ?

a)

16

b)

89

c)

99

d)

10

13.

રમેશભાઈ 250 મિલી દૂધની 8 થેલી લાવે છે તો તે કેટલું દૂધ લાવ્યા ગણાય ?

a)

2 લીટર

b)

8 લીટર

c)

25 લીટર

d)

4 લીટર

14.

6 લીટર દૂધમાંથી અઢી લીટર દૂધ વપરાઈ ગયું તો કેટલું દૂધ બાકી રહેશે ?

a)

4.5 લીટર

b)

4 લીટર

c)

40 લીટર

d)

3.5 લીટર

15.

બે નોટબુક ની કિંમત અનુક્રમે ૬૦ રૂપિયા અને ૪૦ રૂપિયા છે તો બંનેની કિંમત નો તફાવત કેટલા રૂપિયા થાય ?

a)

100

b)

40

c)

20

d)

2400

16.

100 રૂપિયાની 6 નોટ,₹50 ની 3 નોટ, ₹10 ની 4 નોટ મળીને કુલ કેટલા રૂપિયા થાય ?

a)

890

b)

1000

c)

790

d)

1090

17.

એક ગ્લાસ ચા બનાવવા 20 મિલી દૂધ વપરાય તો આવા 20 ગ્લાસ ચા બનાવવા કેટલું દૂધ વપરાય ?

a)

400 મિલી

b)

40મિલી

18.

એક કુટુંબ એક દિવસમાં 30000 મિલી પાણીનો વપરાશ કરે છે, તો તે કુટુંબ દ્વારા ત્રણ દિવસમાં પાણીનો કેટલો વપરાશ થાય ?

a)

3000 લીટર

b)

90,000 લીટર

c)

90 લીટર

d)

900 લીટર