wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ -7 ગણિત પ્રકરણ -પૂર્ણાંક સંખ્યાઓ -નૌસિલ પટેલ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ છે?

a)

0

b)

1

c)

(-1)

d)

એક પણ નહીં

2.

ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર શું આવે ?

a)

ઋણ પૂર્ણાંક

b)

ધન પૂર્ણાંક

c)

શૂન્ય

d)

એક પણ નહીં

3.

બે ધન પૂર્ણાંકોનો સરવાળો કરીએ તો શું આવે ?

a)

ઋણ પૂર્ણાંક

b)

ધન પૂર્ણાક

c)

ન મળે

d)

એક પણ નહીં

4.

બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરીએ તો શું જવાબ મળે ?

a)

ઋણ પૂર્ણાંક

b)

ધન પૂર્ણાંક

c)

બંને

d)

એક પણ નહીં

5.

બે વિરોધી પૂર્ણાંકોનો સરવાળો શું થાય ?

a)

1

b)

0

c)

(-1)

d)

(-0)

6.

બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ તો શું જવાબ મળે ?

a)

ધન પૂર્ણાંક

b)

શૂન્ય

c)

ઋણ પૂર્ણાંક

d)

No

7.

પૂર્ણાંક સંખ્યાઓ શેના માટે સંવૃત્ત નથી ?

a)

ગુણાકાર

b)

સરવાળો

c)

ભાગાકાર

d)

બાદબાકી

8.

કોઈ પૂર્ણાંક સંખ્યાને 1 વડે ભાગતા શું જવાબ મળે ?

a)

તેજ સંખ્યા

b)

તેની વિરોધી સંખ્યા

c)

1

d)

(-1)

9.

આમાંથી કયો વિકલ્પ પૂર્ણાંક સંખ્યાના સરવાળાના ક્રમનો નિયમ બતાવે છે ?

a)

(-5) + 4 = 4 + (-5)

b)

(-4) + 2 = 4 + (-2)

c)

(-4) + 2 = 4 + (-5)

d)

એક પણ નહીં

10.

એકબીજાના વિરોધી ના હોય તેવા ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક નો.સરવાળો ........થાય?

a)

ધન પૂર્ણાંક

b)

ઋણ પૂર્ણાંક

c)

બંને

d)

શૂન્ય

11.

પૂર્ણાક સંખ્યા X માટે, X÷0=........?

a)

X

b)

0

c)

1

d)

એક પણ નહિ(વ્યાખ્યાયિત નથી)

12.

પૂર્ણાંક સંખ્યા X માટે ,X÷1=..........?

a)

X

b)

1

c)

0

d)

વ્યાખ્યાયિત નથી

13.

પૂર્ણાંક સંખ્યા માટે X માટે ,0÷X=......?

a)

X

b)

0

c)

1

d)

એક પણ નહીં

14.

(a+b)અને (a-b)નો સરવાળો ......થાય?

a)

A

b)

B

c)

2b

d)

2a

15.

2×7=7×2માં ગુણાકાર માટેનો ........ગુણધર્મ છે

a)

ક્રમનો

b)

જૂથનો

c)

વિભાજનનો

d)

સંવૃત્તતાનો