NEW
Font size
S
M
L
XL
Worksheets242 NMMS બીજગણિત 7.12
Total questions: 12
Worksheet time: 6mins
Name
Class
Date
1.
m માંથી 7 બાદ કરતાં પરીણામ 10 મળે જે કેવી રીતે દર્શાવી શકાય ?
a)
7- m = 10
b)
m - 7 = 10
2.
નીચે આપેલા પદની જોડમાંથી ક્યાં પદ સજાતીય છે ?
a)
– 4ab, 7ba
b)
3xy, 3x
3.
બીજ ગણિત માં ચલ શું દર્શાવે છે?
a)
ચોક્કસ સંખ્યા
b)
અજ્ઞાત સંખ્યા
4.
9x2 + 5x + 7 બહુપદીમાં . . . . . . . ચલ પદો છે.
a)
3
b)
2
5.
Y2 માંથી -6Y2 બાદ કરતા શું મળે?
a)
7Y2
b)
-5Y2
6.
x = (-3) માટે x + 4 પદાવલી ની કિંમત શોધો.
a)
1
b)
(-1)
7.
x = (-2) માટે પદાવલી 2x + 4 ની કિંમત શોધો.
a)
1
b)
0
8.
3x5 પદમાં x5 ના સહગુણક . . . . . . . છે.
a)
8
b)
3
9.
5X2Y નું સજાતીય પદ . . . . . . છે.
a)
8XY2
b)
-7X2Y
10.
(a + b) અને ( b - a ) નો સરવાળો . . . . . . થાય.
a)
2b
b)
2a
11.
3X - 2Y માંથી 3Y - 2X બાદ કરતાં . . . . . મળે.
a)
X - Y
b)
5X - 5Y
12.
જો a = - 1 હોય તો, a2 - 1 ની કિંમત . . . . . . થાય.
a)
-1
b)
0
Reset
