Worksheetsયુનિટ ટેસ્ટ પ્રેક્ટિસ કવીઝ ધોરણ :- 6 ગણિત
Total questions: 10
Worksheet time: 5mins
બે એકમ અને પાંચ દશાંશને દશાંશ - સ્વરૂપે શું લખાય ?
2.05
0.25
2.5
2.005
4/5 ને દશાંશ - સ્વરૂપે શું લખાય ?
0.8
4.5
8.10
એક પણ નહીં
સરવાળો કરો :
0.007 + 8.5 + 30.08
385.87
3.8587
3858.7
38.587
બાદબાકી કરો :
20.75 - 18.25
02.50
25.00
250
0.250
આ આલેખ અગાઉના અઠવાડિયાના વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. તેના પરથી આપેલ પ્રશ્નનો જવાબ આપો :
કયા દિવસે 100 % હાજરી હતી ?
બુધવાર
સોમવાર
ગુરુવાર
શનિવાર
આપેલ આકૃતિની પરિમિતિ જણાવો.
AB = 100 મી.
BC = 120 મી.
CD = 90 મી.
DE = 45 મી.
EF = 60 મી.
FA = 80 મી.
495 મીટર
495 ચો. મીટર
495
495 ઘન મીટર
સમબાજુ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર જણાવો.
2 × એક બાજુની લંબાઈ
3 × એક બાજુની લંબાઈ
4 × એક બાજુની લંબાઈ
લંબાઈ + પહોળાઈ + લંબાઈ + પહોળાઈ
જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 12 સે.મી. અને 4 સે.મી. હોય તેવા લંબચોરસનું ક્ષેત્રફળ જણાવો.
48 ચો સેમી
16 ચો સેમી
48 સેમી
48 મીટર
બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે, તેનાં માપને............... કહે છે.
પરિમિતિ
ક્ષેત્રફળ
પરિમિતિ અને ક્ષેત્રફળ
એક પણ નહીં
આપેલ આલેખમાં સચિને સૌથી વધુ માર્કસ કયા વિષયમાં મેળવ્યા છે ?
અંગ્રેજી
ગણિત
વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર
હિન્દી
