wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગણીત ગમ્મત

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

એક ડઝન બરાબર કેટલાં નંગ?

a)

૧૨ નંગ

b)

૨૪ નંગ

c)

૩૦ નંગ

d)

૪૦ નંગ

2.

વિક્રમ સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનું નામ શું છે?

a)

કારતક

b)

પોષ

c)

માગશર

d)

મહા

3.

૧૨૦૦ સેમી બરાબર કેટલાં મીટર ?

a)

૧૨ મીટર

b)

૨ મીટર

c)

૧૨૦૦ મીટર

d)

૧૨૦૦૦ મીટર

4.

એક મિનિટ બરાબર કેટલી સેકન્ડ?

a)

૩૦ સેકન્ડ

b)

૬૦ સેકન્ડ

c)

૬૫ સેકન્ડ

d)

૯૦ સેન્કડ

5.

અઠવાડિયાનો પાંચમો વાર કયો?

a)

સોમવાર

b)

ગુરુવાર

c)

શુક્રવાર

d)

રવિવાર

6.

એક કોડી બરાબર કેટલા નંગ?

a)

૪૦ નંગ

b)

૩૦ નંગ

c)

૧૨ નંગ

d)

૨૦ નંગ

7.

૭૩૦ માં ૩ ની સ્થાન કિંમત કેટલી થશે?

a)

૩૦૦

b)

૩૦

c)

d)

૩૦૦૦

8.

ઇસવી સન મુજબ છેલ્લા મહિનામાં કેટલા દિવસ હોય?

a)

૨૮ દિવસ

b)

૨૯ દિવસ

c)

૩૦ દિવસ

d)

૩૧ દિવસ

9.

૨૦૦૦ મિલી લીટર બરાબર કેટલા લીટર?

a)

૨૦ લીટર

b)

૨ લીટર

c)

૨૦૦ લીટર

d)

૧૨ લીટર

10.

ગુંજશનો નાનો એકમ કયો?

a)

ગ્રામ

b)

લીટર

c)

કિલોગ્રામ

d)

મિલી લીટર