NEW
Font size
Worksheets490 NMMS વિશિષ્ટ પ્રશ્નો
Total questions: 14
Worksheet time: 7mins
28 ફૂટ લાંબા તાંબાના તારમાંથી 4 ફૂટના એક - સરખા ટુકડા કરવા માટે તાર કેટલી વખત કાપવો પડે ?
7
5
6
8
20 મીટર લાંબા વાસના પોલના 4 એકસરખા ટુકડા કરવા માટે કેટલી જગ્યાએ વેરવો પડે ?
3
6
1 કીગ્રા લોખંડ અને 1 કિગ્રા રૂ પૈકી કોનું વજન વધારે હોય ?
લોખંડ
બંને નું સરખું
એક જ લાઈનમાં એકબીજાને અડકે ને આવેલા દસ મકાનો ને કેટલી કોમન દીવાલ હોય ?
4
3
6
5
એક જ લાઈનમાં એકબીજાને અડકે ને આવેલા 5 મકાનો ને કેટલી સયુંકત દીવાલો હોય ?
4
3
6
5
16 મીટર લાંબા વાસવાથી ત્રણ ત્રણ મીટર ના 5 એકસરખા ટુકડા કરવા માટે કેટલી વખત વહેરવો પડે ?
5
4
3
એક જ લાઈનમાં એક બીજાને અડકીને આવેલા 4 મકાનો ને કેટલી કોમન દિવાલો હોય ?
7
3
5
8
5 કિગ્ર લોખંડ અને 5000 ગ્રામ રૂ પૈકી કોનું વજન વધારે હોય ?
લોખંડ
બંનેનું સરખું
એક જ લાઈનમાં અડકીને આવેલા 7 ઓરડાઓની કુલ દીવાલો કેટલી થાય ?
22
20
પક્ષીઓના બે જૂથમાં અમુક સંખ્યા પક્ષીઓ છે. જો પહેલા જૂથમાં એક પક્ષી બીજા જૂથમાં ભળે તો બંને જૂથ સરખા થઈ જાય એમ છે;l પરંતુ જો બીજા જૂથમાંથી એક પક્ષી પહેલા જૂથમાં ભળી જાય તો પહેલા જૂથના પક્ષીઓની સંખ્યા બીજા જૂથના પક્ષીઓની સંખ્યા કરતા ત્રણ ગણી થઈ જાય છે. તો પ્રથમ અને બીજા જૂથમાં રહેલા પક્ષીઓની સંખ્યા અનુક્રમે કેટલી હશે ?
5,3
5,2
17 મીટરના વાસના ટુકડામાંથી 5-5 મીટર માપના ત્રણ ટુકડા કરવામાં કેટલી વાર કરવત વડે કાપવો પડે ?
2
3
5 કિગ્રા રેતી અને 5000 ગ્રામ કપાસ પૈકી કોનું વજન વધારે હશે ?
રેતી
બંનેનું સરખું
1 ઘનફૂટ રેતી અને 1 ઘનફૂટ કપાસ પૈકી કોનું વજન ઓછું હશે ?
કપાસ
રેતી
મગનની માને ત્રણ દીકરા છે. જો એકનું નામ શિયાળો, બીજા નું નામ ઉનાળો હોય તો ત્રીજા દીકરાનું નામ શું હશે ?
ગગન
મગન
ચોમાસું
