Font size
S
M
L
XL
WorksheetsNMMS TEST2
Total questions: 11
Worksheet time: 6mins
Name
Class
Date
1.
તમારું નામ લખો
4 lines
2.
અલગ પડતું શોધો
AC PR HJ OM
a)
AC
b)
PR
c)
HJ
d)
OM
3.
CRICKET શબ્દને અંગ્રેજી મૂળાક્ષરના કર્મમાં ગોઠવો
a)
RICCKET
b)
CCTERIK
c)
CCEIKRT
d)
ETCCKRI
4.
તમારા દાદીના એકમાત્ર દીકરી તમારા શું થાય?
a)
કાકી
b)
ફઇ
c)
માસી
d)
મામી
5.
ગઈકાલે બુધવાર હોયતો ચાર દિવસ પછી કયો વાર આવે?
a)
સોમવાર
b)
રવિવાર
c)
મંગળવાર
d)
શનિવાર
6.
જાન્યુઆરી મહિનાની 3 તારીખે સોમવાર હોય તો નીચેના માંથી કયો વાર પાંચ વખત આવે
a)
MANGALVAR
b)
બુધવાર
c)
ગુરુવાર
d)
શનિવાર
7.
અલગ પડતું શોધો
ભારત પાકિસ્તાન રશિયા આફ્રિકા
a)
આફ્રિકા
b)
ભારત
c)
પાકિસ્તાન
d)
કોઈ પણ નહિ
8.
5,10,15,20,25,....,
a)
26
b)
28
c)
30
d)
32
9.
2,3,5,7,11,13,.....
a)
14
b)
15
c)
16
d)
17
10.
અલગ પડતું શોધો
CL GH AN DM
a)
DM
b)
AN
c)
GH
d)
CL
11.
2,7,7,13,12,19,.......
a)
16
b)
17
c)
18
d)
19
Reset
