Worksheets315 NMMS વિવિધસંખ્યા ભાગ4
Total questions: 14
Worksheet time: 7mins
13.572 ને નજીકના દશાંશ સ્વરૂપે દર્શાવો.
10
13.57
14.5
13.6
0.07 + 0.008 નો સરવાળો કેટલો થાય ?
0.15
0.078
દશાંશ સંખ્યા 0.238 ને અપૂર્ણાન્ક સ્વરૂપે દર્શાવો.
119/500
238/25
-4 ÷ 2/3 ની કિંમત શોધો.
6
-6
કઈ સંખ્યા એ ઋણ કે ધન સંખ્યા નથી ?
1
0
કોની વિરોધી સંખ્યા નથી ?
1
0
ઋણ સંમેય સંખ્યાની વ્યસ્ત સંખ્યા હંમેશા કેવી મળે?
0
ઋણ
સંમેય સંખ્યા x તેનો વ્યસ્ત = ...........
0
1
કઈ સંખ્યા નો વ્યસ્ત એની એ જ સંખ્યા છે?
(-1)
2
(-2)
3
સાંત દશાંશ સ્વરૂપ કે અનંત દશાંશ સ્વરૂપની સંખ્યાઓને કઈ સંખ્યાઓ કહે છે?
અસંમેય
પૂર્ણાન્ક
પ્રાકૃતિક
સંમેય
કઈ ક્રિયા માટે સંમેય સંખ્યાઓ સંવૃત નથી?
સરવાળો
બાદબાકી
ગુણાકાર
ભાગાકાર
પરસ્પર વિરોધી બે સંખ્યાઓનો ........... શૂન્ય મળે.
સરવાળો
બાદબાકી
ગુણાકાર
ભાગાકાર
નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે?
(-1/2)
0
(-2)
1/2
સંમેય સંખ્યા ના પ્રમાણિત સ્વરૂપમાં છેદ હંમેશા કેવો હોય છે?
0
1
ઋણ પૂર્ણાંક
ધન પૂર્ણાંક
