WorksheetsPRE_GUNOSTAV_MATH_MSB_73
Total questions: 15
Worksheet time: 15mins
Name
Class
Date
1.
ક્યા ચેકના નાણાં રોકડા મળતા નથી, પરંતુ ખાતમાં જમા થાય છે ?
a)
ક્રોસ્ડ ચેક
b)
ઓર્ડર ચેક
c)
બેરર ચેક
d)
એકપણ નહિ
2.
બેંક વ્યક્તિઓને ક્યા કાર્ડની સુવિધા આપતી નથી ?
a)
ક્રેડિટ કાર્ડ
b)
ડેબિટ કાર્ડ
c)
ATM કાર્ડ
d)
PAN કાર્ડ
3.
ચેકની નીચે સફેદ પટ્ટીમાં ક્યો નંબર છાપેલો હોય છે ?
a)
ખાતા નંબર
b)
બેંક નંબર
c)
ચેક નંબર
d)
પાન નંબર
4.
રૂ।. 800 નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?
a)
રૂ।. 186
b)
રૂ।. 160
c)
રૂ।. 168
d)
રૂ।. 170
5.
વ્યાજનું વ્યાજ એટલે ---------
a)
ડબલ વ્યાજ
b)
ચઢતું વ્યાજ
c)
ચક્રવૃદ્ધિ વ્યાજ
d)
એકપણ નહિ
6.
એકમ સમયમાં કરેલા કામને શું કહેવાય ?
a)
પ્રયત્ન
b)
કામનો દર
c)
કામની વહેંચણી
d)
કામનું મૂલ્ય
7.
એક મશીન 10 મિનિટમાં 250 કાગળના કપ બનાવે છે. તો મશીનનો કામનો દર કેટલો થાય?
a)
250 કામ/મિનિટ
b)
25 કામ/મિનિટ
c)
10 કામ/મિનિટ
d)
2.5 કામ/મિનિટ
8.
બે સંખ્યાઓનો સરવાળો 70 છે, તેમાં મોટી સંખ્યા X છે તો નાની સંખ્યા શું મળે ?
a)
70 + X
b)
70/X
c)
70 – X
d)
70 ÷ X
9.
----------- એ સરળ ઈલેક્ટ્રોનિક પત્રક છે ?
a)
spreadsheet
b)
animation
c)
software
d)
object
10.
પરસ્પર વિરૂદ્ધ કિરણો વચ્ચે કેટલા માપનો ખૂણો રચશે ?
a)
180°
b)
60°
c)
90°
d)
120°
11.
ખૂણાનું માપ 0° અને --------- ની વચ્ચે હોય છે ?
a)
360°
b)
90°
c)
180°
d)
10°
12.
ખૂણાને કેટલા ભૂજ હોય છે ?
a)
ચાર
b)
બે
c)
ત્રણ
d)
એક
13.
2X = 5 , તો X કેટલો થાય ?
a)
5
b)
5/2
c)
-5/2
d)
2/5
14.
(મધ્યમપદ)2 = --------- x પ્રથમપદ x અંતિમપદ
a)
2
b)
4
c)
6
d)
8
15.
6xy = -------- x 3 x X x --------- .
a)
2 , y
b)
6 , y
c)
2 , x
d)
6 , y
100 %
