NEW
Font size
WorksheetsMAT 3
Total questions: 14
Worksheet time: 7mins
બે વિરોધી પૂર્ણાંકોનો સરવાળો .. થાય.
1
0
સંખ્યા પોતે
(-1)
9.42 માં 2 ની સ્થાનકિંમત કેટલી છે ?
2 એકમ
2 દશક
2 દશાંશ
2 શતાંશ
નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ?
બે ગુરુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે.
બે લઘુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે.
બે કાટકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે.
એકપણ નહિ
1 ' ના ખૂણાના કોટિકોણના પૂરકકોણનું માપ .. છે.
89'
172'
179'
91'
કૈલાસ મંદિર કયા આવેલું છે ?
ઇલોરાની ગુફાઓમાં
અજંતાઓને ગુફાઓમાં
એલિફન્ટાની ગુફાઓમાં
બાધની ગુફાઓમાં
ચેર રાજ્યનો પ્રથમ શક્તિશાળી શાસક કોણ હતો ?
અજયરાજ
અથન બીજો
સેતુંગવન
અથન પહેલો
વિધાનસભાની બેઠકોનું સંચાલન કોણ કરે છે ?
મુખ્યમંત્રી
કાયદામંત્રી
રાજ્યપાલ
અધ્યક્ષ
ભારતની લગભગ મધ્યમાંથી થઈને કયું વૃત્ત પસાર થાય છે ?
ધ્રુવવૃત્ત
કર્કવૃત્ત
વિષુવવૃત્ત
મકરવૃત્ત
પ્રિઝમને કેટલી સપાટી હોય છે ?
3
4
5
6
કયો વાયુ સૌથી હલકો વાયુ છે ?
ઑકિસજન
નાઇટ્રોજન
હાઈડ્રોજન
કાર્બન ડાયોકસાઈડ
પુસ્તક : કાગળ :: માખણ : ?
ગાય
ઘી
દૂધ
છાસ
1, 4 , ? , 16 , 25 - પ્રશ્નાર્થ ચિહ્નમાં કઈ સંખ્યા આવે ?
49
36
27
9
અલગ પડતી આકૃતિ શોધો.
પહેલી આકૃતિ
બીજી આકૃતિ
ત્રીજી આકૃતિ
ચીથી આકૃતિ
અલગ પડતી આકૃતિ શોધો.
પહેલી આકૃતિ
બીજી આકૃતિ
ત્રીજી આકૃતિ
ચોથી આકૃતિ
