NEW
Font size
Worksheets347 NMMS ગણિત વિવિધસંખ્યા ભાગ6
Total questions: 14
Worksheet time: 7mins
નીચેનામાંથી કઈ સંપૂર્ણ સંખ્યા છે?
6
12
496
68
6, 8 અને 12 થી વિભાજય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો.
90
120
96
48
60 અને 75 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ નો સરવાળો કેટલો થાય?
199
201
211
272
1 કિલોમીટર એટલે કેટલા મિલીમિટર થાય?
100
10000
1000000
100000000
9345,
9359,
3995,
9593 સંખ્યાઓ માટે સાચું વિધાન શોધો.
ચારેય સંખ્યા સરખી છે.
9359 સૌથી મોટી સંખ્યા છે.
3995 સૌથી નાની સંખ્યા છે.
ત્રણ અલગ અંકોનો ઉપયોગ કરી સૌથી નાની બનતી ચાર અંકોની સંખ્યા નીચેના પૈકી કઈ છે?
0102
1012
1002
1020
1 કરોડ = .........લાખ = .........હજાર = .......સો = ..........દસ
100,10000,1000,100000
100,10000,100000,1000000
2546 ના અંકોની અદલાબદલી કરીને કેટલી સંખ્યાઓ બનાવી શકાય?
16
10
12
24
4, 7, 9 અને 5 માં એકમના સ્થાનમાં 7 આવે તેવી સૌથી મોટી સંખ્યા કઈ બને?
5497
9457
9547
4597
1 મિલિયન એટલે કેટલા સો હજાર થાય?
10
100
1
1000
નીચેનામાંથી કઈ અભિવ્યક્તિ સાચો રોમન અંક પદ્ધતિ પ્રમાણે દર્શાવેલ નથી?
LIV
LIL
XIX
XCI
જો X ÷ 7 = 0 તો X નું મૂલ્ય જણાવો.
7
(-7)
0
1
કોઈપણ પૂર્ણાન્ક સંખ્યા a માટે નીચેનામાંથી કયો વિકલ્પ વ્યાખ્યાયિત નથી? (a≠0)
a÷a
a÷1
0÷a
a÷0
નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?
(-15)×4 = 4×(-15)
(-7)×(-2) = 7×2
8×(-2) = 2×(-8)
(-10)+5 = (-5)+10
