wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

quiz

Total questions: 15

Worksheet time: 11mins

Name
Class
Date
1.

નીચેના પૈકી કઈ સંખ્યા સંપૂર્ણ સંખ્યા છે ?

a)

3

b)

12

c)

24

d)

28

2.

સો મિલિયન ને ભારતીય પદ્ધતિ માં કેટલા કહેવાય ?

a)

એક કરોડ

b)

એક અબજ

c)

દસ કરોડ

d)

દસ અબજ

3.

સો હજાર ને ભારતીય પદ્ધતિ માં કેટલા કહેવાય ?

a)

પાંચ લાખ

b)

બે લાખ

c)

દસ લાખ

d)

એક લાખ

4.

4 ગાય છે, 6 માણસો છે ,3 કુતરા છે,તો બધાના મળી ને કુલ કેટલા પગ થાય ?

a)

40

b)

50

c)

60

d)

80

5.

11111+1111+111-11+1=-------

a)

13323

b)

11023

c)

11323

d)

12323

6.

2.565+23.52+233.56 = ?

a)

259.564

b)

259.645

c)

592.645

d)

645.592

7.

1 બિલિયન =

a)

100 મિલિયન

b)

10 મિલિયન

c)

1000 મિલિયન

d)

1 મિલિયન

8.

6 અંક ની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરવાથી કઈ સંખ્યા બને ?

a)

100000

b)

1000000

c)

10000

d)

10000000

9.

3597 માં એકમ અને સો ના સ્થાને આવેલ અંકોની અદલાબદલી કરી મળતી નવી સંખ્યા અને આપેલી સંખ્યા તફાવત શોધો .

a)

196

b)

201

c)

198

d)

202

10.

897 માં અંકોની અદલા - બદલી કરતાં મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં નાની હોય

a)

હંમેસા

b)

ક્યારેક

c)

ક્યારેય નહીં

d)

એક પણ નહીં

11.

32 અને 53 વચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે ?

a)

18

b)

19

c)

20

d)

21

12.

કઈ સંખ્યા ને 8 વડે નિસેશ ભાગી સકાય ?

a)

9217

b)

8218

c)

7216

d)

8619

13.

આપેલ સંખ્યા ની જોડ પૈકી શું સાચું છે ?

a)

303

b)

303>330

c)

303=330

d)

એક પણ નહીં

14.

અવિભાજ્ય સંખ્યાને કેટલા અવયવો હોય છે ?

a)

1

b)

2

c)

અનંત

d)

એક પણ નહીં

15.

3 નો અવયવ કોણ નથી

a)

1

b)

c)

4

d)

1 અને ૩ બંને