NEW
Font size
Worksheets295 PSE ગણિત ભાગ4
Total questions: 16
Worksheet time: 8mins
કિરણ 1 કિ.ગ્રા. લોખંડ રૂપિયા 26 રૂ. માં ખરીદે છે.અને 28 રૂ. કિલોના ભાવે વેચે છે.તેને 45 કિ.ગ્રા.લોખન્ડ વેંચતા ........ રૂ. નો ફાયદો થશે.
120
90
1 લિટર = ........... મિલિલિટર
100
1000
રોહન 500 મિલિ ની 2 દૂધની થેલી અને 250 મિલિની 3 દૂધની થેલી ખરીદે છે.તો તેણે .......... મિલિ દૂધ ખરીદ્યું કહેવાય.
1750
1500
નિશા 1 લિટર પાણીની બોટલ ભરવા માટે 5 નાની પાણીની બોટલ ખાલી કરે તો પ્રત્યેક નાની બોટલમાં .......... મિલિ પાણી હોય.
200
250
ઘરની સફાઈ માટે ............ લિટર પાણીની જરૂર પડશે.
150
350
અહીં માહિતી 1 દિવસના પાણી વપરાશની છે.તો સોમવારથીશુક્રવાર દરમિયાન કુલ ........... લિટર પાણી રસોઈ/પીવામાં વપરાશે.
250
300
........... વડે કોઈપણપ પ્રવાહીનું 10 મિલી માપ સૌથી સારી રીતે માપી શકાય.
ચમચી
ચા પીવાના કપ
અંકિત બોટલ
પાણીના જગ
27 લિટર 590 મિલિ + 19 લિટર 650 મિલિ = ...........
47 લિટર 240 મિલિ
57 લિટર 390 મિલિ
20 લિટર દૂધમાંથી 400 મિલીના ........... પાઉચ બને.
600
500
24 લિટર 470 મિલિ - 12 લિટર 310 મિલિ = ............
14 લિટર 340 મિલિ
12 લિટર 160 મિલિ
1 વર્તુળની ત્રિજ્યા 3 સે.મી. છે.તેનો વ્યાસ ........... સે.મી. થાય.
6
1.5
એક વર્તુળમાં ત્રિજયાઓ ......... હોય.
360
720
1440
અસંખ્ય
એકજ વર્તુળના તમામ વ્યાસના માપ ..........
જુદા જુદા હોય
સમાન હોય
વિશિષ્ટમાપ ધરાવતા હોય
ચોક્કસ કહી ન શકાય
આપેલ આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર ........... છે.
P
A
આપેલ આકૃતિમાં વર્તુળના વ્યાસ દર્શાવતા રેખાખંડની સંખ્યા .......... છે.
4
3
આકૃતિમાં વ્યાસ સિવાયની જીવાઓની સંખ્યા ........ છે.
3
6
