wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

289 PSE ગણિત ભાગ1

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

નવ હજાર સાતસો ત્રેપન ને અંકોમાં દર્શાવો.

a)

9053

b)

9753

c)

9573

d)

9735

2.

3415 .......... 3395

a)

<

b)

>

c)

=

3.

1097 ની તરત પહેલાની સંખ્યા .......... હોય.

a)

1098

b)

1096

4.

254608 માં 5 ની સ્થાનકિંમત ....... છે.

a)

5 હજાર

b)

5 લાખ

c)

50 હજાર

d)

5 સો

5.

5759 માં 7 ની દાર્શનિક કિંમત ........ છે.

a)

700

b)

7

6.

64592 સંખ્યામાં 5 નું સ્થાન મૂલ્ય અને 5 ની દાર્શનિક કિંમત નો તફાવત ........ થાય.

a)

495

b)

505

7.

9999 એ સંખ્યા 8989 કરતા ....... વધુ છે.

a)

1010

b)

1100

8.

1 થી 100 સુધીના અંકોમાં બે અંકોની કુલ સંખ્યાઓ ....... છે.

a)

91

b)

90

9.

મને ઓળખો : હું 80 અને 90 ની વચ્ચેનીસંખ્યા છું.મારો એકમનો આંક 7 છે.અને મારામાં 13 ઉમેરતા 100 થાય.

a)

87

b)

83

10.

230 સફરજન 9 બાળકો ને વહેંચતા ....... સફરજન બાકી રહે.

a)

5

b)

9

11.

તનીશ શાળાએ જવા માટે 700 મીટર નો પ્રવાસ સીટી બસ દ્વારા, 250 મીટર તેના મિત્ર ની સાયકલ પર તથા 130 મીટર પગે ચાલીને તેમજ 60 મીટર લીલા ખેતરને ઓળંગીને પહોંચે છે.તો તનીશ શાળાએ પહોંચવા ....... મીટરનું અંતર કાપે છે.

a)

1140

b)

1040

12.

અમદાવાદથી વડોદરા શહેર વચ્ચેનું અંતર દર્શાવતો એકમ ...... હોય.

a)

માઈલ

b)

કિલોમીટર

13.

શાળાના બાળકોને પ્રવાસે લઈ જતી 4 બસ ડીઝલ પુરાવવા માટે પેટ્રોલ પમ્પ ઉપર 16 મિનિટ, 22 મિનિટ, 14 મિનિટ અને 20 મિનિટ નો સમય લે છે.તો કુલ સમય ........... લાગ્યો હશે.

a)

1 કલાક 26 મિનિટ

b)

1 કલાક 12 મિનિટ

14.

અમદાવાદસ્થિત એલિસબ્રિજ ની લંબાઈ 900 મીટર હોય તો આ પુલ ઉપર 6 મીટર લંબાઈની ....... બસ ઉભી રાખી શકાય.

a)

150

b)

170