NEW
Font size
Worksheets547 PSE ગુજરાતી 01/01/2024
Total questions: 15
Worksheet time: 8mins
જો આજે ઠંડી લાગશે તો..............
હું બૂમો પાડીશ
હું રમવા જઈશ
હું સ્વેટર પહેરીશ
હું છત્રી લઈશ.
ચલ નીચે ઉતર મારે તારા જોડે વાત જ નથી કરવી વાક્યમાં કયો ભાવ રહેલો છે?.
દુઃખ
ભય
ગુસ્સો
ઠપકો
પુરસ્કાર એટલે શું?
પદ્મશ્રી
પૈસા
ભેટ
ઇનામ
આજે તે રમવા મોડી આવશે.............. તેને ઘેર કામ છે.
કેમકે
પછી
એટલે
પરંતુ
કૂંજામાં નહીવત પાણી હતું.............. તરસ્યા કાગડાએ તેમાં કાકરા નાખ્યા.
અને
કારણકે
એટલે
પણ
નીચેનામાંથી કયો શબ્દ બે શબ્દોમાંથી બનેલો નથી?
સમય પત્રક
નામ નિશાની
ફરજીયાત
ચોર પગલે
છમ છમ કરતું..................... વાગ્યું.
ઘંટડી
ઝાલર
બંગડી
ઝાંઝર
નીચેનામાંથી શાકાહારી પ્રાણી કયું છે?
સિંહ
વાઘ
બકરી
મગર
તમે રોજ પૌષ્ટિક આહાર ખાવો તો તમે કેવા થઈ જાવ?
ખુશ ખુશાલ
પાતળા
હતાશ
તંદુરસ્ત
રાધા એ ગીતાને................ નોટબુક આપી.
પોતાની
પોતાનું
પોતાનો
પોતે
મે એક બિલાડી પાળી છે........................... રંગે બહુ રૂપાળી છે.
તે
તેઓ
તમે
તેની
ઝાડ પરથી પાંદડા કયા ઋતુમાં ખરે છે?
વસંત
પાનખર
હેમંત
વર્ષો
બિલાડી................. દેખાય છે?
શું
કેવી
કેમ
કયારે
જો મને તાવ આવશે તો........................
હું ડોક્ટર પાસે જઈશ
હું દોડીશ
હું બૂમો પાડીશ
રમવા જઈશ
બળવાન એટલે...................
તાકાતવર
બાળે તેવું
બચાવનાર
બળ આપનાર
