NEW
Font size
WorksheetsNCERT TEACHERS TRAINING POST TEST MATHS
Total questions: 15
Worksheet time: 9mins
1, 9, 7, 5 અંકોનો ઉપયોગ કરતાં મોટામાં મોટી સંખ્યા નીચે પૈકી કઈ બનાવી શકાય ? (એક અંકનો ઉપયોગ એક જ વખત કરવાનો છે)
1579
9751
7591
5197
એવી કઈ પૂર્ણ સંખ્યા છે જે પ્રાકૃતિક નથી ?
1
2
100
0
"જે સંખ્યાના અંકોનો સરવાળો ૩ નો અવયવી હોય તો તે સંખ્યાને ૩ વડે નિ:શેષ ભાગી શકાય છે"
સાચું
ખોટું
"બહુકોણ એ ખુલ્લો વક્ર છે"
સાચું
ખોટું
1800 નું માપ ધરાવતા ખૂણાને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે ?
લઘુકોણ
કાટકોણ
ગુરુકોણ
સરળકોણ
-45 + 47 = .....
92
2
-2
-92
21 x (-3) = ........
18
24
63
-63
0.176 x 100 = ........
176
17.6
1.76
0.176
31.5 / 1000 = .......
31500
0.315
0.0315
3.15
"16, 15, 16, 15, 8, 7, 17, 15, 19, 15" આપેલ માહિતીનો બહુલક શું થશે ?
15
16
7
19
4x + 25 = 105 સમીકરણનો ઉકેલ શું મળશે ?
80
25
10
20
બે સમાંતર રેખાઓની એક છેદિકાથી કુલ કેટલા ખૂણા બંને છે ?
10
8
4
6
રૈખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે ?
1800
900
3600
5400
એક બસમાં કુલ 40 મુસાફરો છે. તે પૈકી કેટલાક ૩ રૂપિયાની ટીકીટવાળા અને બાકીના 10 રૂપિયાની ટીકીટવાળા છે. જો કુલ 295 રૂપિયાની ટીકીટ લેવાઈ હોય તો બસમાં ૩ રૂપિયાની ટીકીટ લીધી હોય તેવા મુસાફરો કેટલા ?
15
25
5
10
સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુનું માપ 15 સેમી અને બીજી બાજુનું માપ 17 સેમી છે તો તેની પરિમિતિ શોધો.
32 cm
255 cm
64 cm
2 cm
