wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

UpavanEschool GK6

Total questions: 17

Worksheet time: 9mins

Name
Class
Date
1.

उत्तर गुप्त युग में जो विश्वविध्यालय प्रसिद्ध हो गया था......

a)

कांची

b)

तक्षशिला

c)

नालंदा

d)

वल्लभी

2.

भारतीय नेपोलियन की उपाधि कि से दी गई हैं?

a)

चन्द्रगुप्तमौर्य

b)

समुद्रगुप्त

c)

चन्द्रगुप्तप्रथम

d)

हर्षवर्धन

3.

आयुर्वेद के वैध चिकित्साका भगवान्कि ........ मानते हैं..

a)

सुश्रुत

b)

च्यवन

c)

धन्वन्तरी

d)

चरक

4.

कवी कालिदास किसके राजकवि थे?

a)

चन्द्रगुप्तमौर्य

b)

समुद्रगुप्त

c)

चन्द्रगुप्त II

d)

कुमारगुप्त

5.

प्रतिवर्ष किस व्यक्ति की जयंती पर भारतभर में 11 नवम्बर को राष्ट्रीय शिक्षा दिवस मनाया जाता है?

a)

मौलाना अबुल कलाम आजाद

b)

सरदार वल्लभभाई पटेल

c)

जवाहरलाल नेहरु

d)

अटल बिहारी वाजपेयी

6.

આઈપીએલના ઇતિહાસમાં સતત સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર કોણ છે?

a)

વિરાટ કોહલી

b)

શિખર ધવન

c)

કે.એલ. રાહુલ

d)

ડેવિડ વોર્નર

7.

છોડ કયા પ્રકારનો ગેસ શોષી લે છે?

a)

કાર્બન ડાયોક્સાઇડ

b)

ઓક્સિજન

c)

નાઇટ્રોજન

d)

હિલિયમ

8.

Which place is known as the roof of the world?

a)

તીબેટ

b)

ચીન

c)

પાકિસ્તાન

d)

ભારત

9.

ભારતના પહેલા વડા પ્રધાન કોણ હતા?

a)

શ્રી જવાહરલાલ નહેરુ

b)

શ્રી નરેંદ્ર મોદી

c)

શ્રી અમિત શાહ

d)

શ્રી રાજેંદ્ર પ્રસાદ

10.

એક મિલેનિયમમાં કેટલા વર્ષ હોય છે?

a)

100

b)

1000

c)

10

d)

10000

11.

ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ કોણ હતો?

a)

નીલ આર્મસ્ટ્રોંગ

b)

કલ્પના ચાવલા

c)

સુનીતા વિલિયમ

12.

લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસો હોય છે?

a)

૨૮

b)

૨૯

c)

૩૦

d)

૩૧

13.

બરફથી બનેલા ઘરને તમે શું કહેશો?

a)

બૂગ્લૂ

b)

ઇગ્લૂ

c)

ભૂંગો

14.

પૃથ્વી માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે?

a)

સુર્ય

b)

ચંદ્ર

c)

દરિયો

d)

નદી

15.

સૌથી નાનો ખંડ કયો છે?

a)

ઓસ્ટ્રેલિયા

b)

એશીયા

c)

અમેરિકા

d)

યુરોપ

16.

ગુજરાતી વર્ષનો પ્રથમ મહિનો કયો છે?

a)

કારતક

b)

આશો

c)

મહા

d)

ફાગણ

17.

દિવાળી અથવા દીપાવલી કયા મહિનામાં આવે છે?

a)

આસો

b)

ચૈત્ર

c)

જેઠ

d)

શ્રાવણ