NEW
Font size
Worksheets230 NMMS અંકગણિત 8.1
Total questions: 15
Worksheet time: 8mins
શૂન્યનો વ્યસ્ત જણાવો.
નથી
0
સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે ?
1
0
બે સંમેય સંખ્યા નો ગુણાકાર હમેશા......
જ હોય.
સંમેય સંખ્યા
અસંમેય સંખ્યા
-(-X)=_____
x
-X
0.3 નો વ્યસ્ત = ___
-3 1/3
-3 1/4
સંમેય સંખ્યા C/D માટે, જો કોઈ શૂન્યેતર સંમેય સંખ્યા a/b હોય અને a/b × c/d = 1 તો c/d એ a/b ની . . . . . . સંખ્યા છે.
સમાન
વ્યસ્ત
. . . . . . ની વિરોધી સંખ્યા નથી.
0
1
સંમેય સંખ્યાઓ માટે સરવાળા નો તટસ્થ ઘટક જણાવો.
1
0
સંમેય સંખ્યાઓ માટે ગુણાકારનો તટસ્થ ઘટક જણાવો.
1
0
(-1) નો વ્યસ્ત જણાવો.
1
-1
-5/ 7 × -3/ 8 નો વ્યસ્ત જણાવો.
56/15
-56/15
એવી સંખ્યા જણાવો કે જે તેની વિરોધી સંખ્યા ને સમાન હોય.
0
1
સંમેય સંખ્યા X તેનો વ્યસ્ત = ____
0
1
a(b - c) = ab - ac માટે નીચેનામાંથી શું સાચું છે ?
વ્યસ્તનું અસ્તિત્વ
ગુણાકારનું બાદબાકી પર વિભાજન
સંમેય સંખ્યાઓ -2/11, -5/11, -9/11 તેના માટે . . . . . સાચું છે.
-9/11 < -5/11 < -2/11
-2/11 < -5/11 < -9/11
