wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

219 NMMS પ્ર29 સંભાવના

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

એક પેટીમાં 3 લાલ , 5 પીળા , 4 લાલ દડા છે , જો ત્રણ દડા યાદચ્છિક રીતે લેવામાં આવે તો લીધેલ દડાઓની સંભાવના શું હશે ?

a)

220

b)

120

2.

એક પેટીમાં 4 સફેદ , 5 લીલા , 6 પીળા દડા રાખેલા છે. તેમાંથી ત્રણ દડા યાદચ્છિક રીતે કેટલી રીતે પસંદ કરી શકાય ?

a)

120

b)

455

3.

એક પેટીમાં ત્રણ લાલ અને બે સફેદ દડા રાખેલા છે. તેમાંથી બે દડા કેટલી રીતે પસંદ કરી શકાય ?

a)

6

b)

10

4.

બે સિક્કા એક સાથે ઉછાળતા ઓછામાં ઓછી એક છાપ મળે તેવી સંભાવના કેટલી ?

a)

3/4

b)

1/4

5.

બે સમતોલ સિક્કાને ઉછાળતા નિદર્શાવકાશમાં ઘટકોની સંખ્યા . . . . . . હોય.

a)

6

b)

4

6.

ચોક્કસ ઘટના U ની સંભાવના . . . . . . . છે.

a)

બરાબર 1 હોય

b)

1 કરતાં ઓછી હોય

7.

અશક્ય ઘટનાની સંભાવના . . . . . . . . છે.

a)

શુન્ય

b)

બરાબર 1

8.

એક પાસાને ઉછાળતા . . . . . . સંભવિત શક્યતા ઓ રહેલી હોય.

a)

5

b)

6

9.

એક પાસાને ઉછાળતા પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના . . . . . . છે.

a)

1/2

b)

1

10.

સરખી રીતે ચીપેલા 52 પત્તામાંથી પસંદ થયેલું પત્તું એક્કો હોય તે ઘટનાની સંભાવના . . . . . . છે.

a)

1/13

b)

13/52

11.

સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે આ ઘટનાની સંભાવના . . . . . . છે.

a)

1

b)

0

12.

જો P(A) =1/5 હોય તો P(A') = . . . . . . .

a)

4/5

b)

3/5

13.

સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી 5 પત્તા પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલ તમામ પત્તા રાજા હોય તે ઘટનાની સંભાવના . . . . . . . હોય.

a)

4/5

b)

0

14.

એક પેટીમાં 1 લાલ , 3 લીલા, 2 વાદળી તથા 4 પીળા રંગના દડા છે. તેમાંથી એક દડો પસંદ કરવામાં આવે તો પસંદ થયેલ દડા પીળા રંગનો અથવા લીલા રંગનો હોય તે ઘટનાની સંભાવના . . . . . . . . થાય.

a)

3/10

b)

7/10

15.

જે ઘટના ના પરિણામ વિશે કોઈ સચોટ આગાહી ન કહી શકાય તેને . . . . . . કહેવાય.

a)

અશક્ય ઘટના

b)

ચોક્કસ ઘટના