wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

241 NMMS બીજગણીત 7.8

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ગુણોત્તર 2 : 5 મા 2 કયુ પદ છે ?

a)

પૂર્વ પદ

b)

પ્રથમ પદ

2.

ગુણોત્તર 1 : 3 નો સમાન ગુણોત્તર કયો છે?

a)

4 : 5

b)

3 : 9

3.

2 મીટર અને 150 સેમીનો ગુણોત્તર કેટલો થાય ?

a)

4 : 3

b)

2 : 150

4.

4 સ્લેટ ની કિંમત રૂ. 180 હોય તો આવી 6 સ્લેટ ની કિંમત કેટલી થાય ?

a)

રૂ. 270

b)

રૂ. 260

5.

ટકાએ એવા અપૂર્ણાંકોનો અંશ છે જેનો છેદ . . . . . . . . હોય.

a)

10

b)

100

6.

મિશ્રિત અપૂર્ણાકો સાથે સંબંધિત ટકાવારી . . . . . . હોય છે.

a)

100 થી વધારે

b)

100 થી ઓછી

7.

0.03 = . . . . . . %

a)

30

b)

3

8.

∆ ABC માં ∠A : ∠B : ∠C = 1 : 2 : 3 હોય તો

∠A = . . . . . .

a)

30

b)

60

9.

જો પ.કિં. = વે.કિં. હોય તો નીચે પૈકી કયું વિધાન સત્ય છે.

a)

નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય.

b)

નફો થાય

10.

વર્ષના અંતે ચૂકવવી પડતી કુલ રકમને . . . . . . કહેવાય.

a)

વ્યાજ

b)

રાશ

11.

ચૂકવવું પડતું વ્યાજ I = . . . . . .

a)

PRN/100

b)

PR/100

12.

સૂત્ર I = PRN/100 માં R શું દર્શાવે છે ?

a)

વ્યાજ

b)

વ્યાજનો દર

13.

કઈ સંખ્યા ના 12% એટલે 60 થાય ?

a)

500

b)

400

14.

કોઈ રકમનું 5% લેખે 2.5 વર્ષનું વ્યાજ રૂ. 500 થાય તો તે રકમ કઈ ?

a)

રૂ. 4000

b)

રૂ. 5000

15.

ગુણોત્તર શોધવા બંને માપમાંથી એકપણ માપ . . . . . ન હોવું જોઈએ.

a)

1

b)

0